You are currently viewing અંબાલાલ પટેલની ડરામણી આગાહી ઘેટાં-બકરાં ઉડી જાય એટલો ભયંકર પવન ફૂંકાશે જાણો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની ડરામણી આગાહી ઘેટાં-બકરાં ઉડી જાય એટલો ભયંકર પવન ફૂંકાશે જાણો અહીં ક્લિક કરીને

Cyclone Biparjoy: ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરતા કહ્યું કે, વાવઝોડું એટલું ઘાતક છે કે તે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જી શકે છે. રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વાવાઝોડું બધુજ વેર વિખેર કરી નાખશે.




તેઓએ જણાવ્યું કે વાવાઝોડાના અલગ-અલગ પડ હોય છે જેના લીધે પવનની ગતિમાં પણ વધારો ઘટાડો જોવા મળતો હોય છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે ગુજરાત તથા તેના પાડોશી રાજ્યમાં પણ ભારથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે.




અંબાલાલ પટેલે કહ્યું કે જેમ જેમ વાવાઝોડું જમીન ની નજીક આવશે તેમ તેમ તે ખુબજ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે. આ સિવાય તેઓએ કહ્યું કે વાવાઝોડું જ્યાં જ્યાં ત્રાટકશે ત્યાં પવનની ગતિ 150 થી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે.

હવામાન વિભાગે પણ માલધારીઓને પોતપોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખવા. અંબાલાલ પટેલે કહ્યું કે જો તમે આમ ન કર્યું તો ઘેંટાં-બકરાં પણ ઉડી જઈ શકે તેવો પવન ફૂંકાશે. જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply