Cyclone Mocha:- અત્યારે સમગ્ર દેશમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અને આ વર્ષે તો મેં મહિનાની સરુઆતજ વરસાદ થઇ થઇ છે, પહેલા એવું હતું કે મેં મહિનામાં ધોમ ગરમી પડતી પરંતુ આ વર્ષે થોડુંક ઉલટું જોવા મળી રહ્યું છે મેં મહિનામાં ધોમ વરસાદ પડી રહ્યો છે. આવા સમયે હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવમાન વિભાગના નિષ્ણતોનું માનવું છે કે 9 મેના રોજ વાવાઝોડું પોતાનો આકાર ધારણ કરી લેશે.અને આ ચક્રવાત એ મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જો કે IMD ના જણાવ્યા અનુસાર બુધવારના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. આથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. IMD દ્વારા જણાવવામાં આવ્યું કે આ ચક્રવાતની ઝડપ અંદાજિત 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક હશે.
IMD ના વડા દ્વારા કહેવામાં આવ્યું કે 9 મેંના રોજ ચક્રવાત પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને તે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને ખુબજ મોટું નુકસાન પોહચાડી શકે છે આથી આ વિસ્તારમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Pingback: અંબાલાલ પટેલની આગાહી, આવી રહ્યું છે છાપરા ઉડાવી નાખે તેવું ભયંકરમાં ભયકંર તોફાની વાવાઝોડું, નોં