Tulsi Tea: તુલસીનો છોડ એ ઘણા બધા લોકોના ઘરોમાં હોય છે. તુલસી ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવતી હોય છે. અહીં અમે તમને જણાવી દઈએ કે તુલસીના અને કે શક્તિશાળી (Tulsi Tea Benefits and Side Effects) ઔષધીય ગુણો પણ રહેલા છે.
તુલસીમાં મુખ્યત્વે એન્ટિવાયરસ, એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા ઘણા બધા મહત્વપૂર્ણ તત્વો રહેલા હોય છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. (Tulsi ki Chai) એટલા માટે જ ઘણા બધા લોકો તુલસીની ચા પીવાનું ખુબજ પસંદ કરતા હોય છે. તુલસીની ચા એ તમને ઘણી બીમારીઓ માંથી બચાવવાનું કાર્ય કરે છે. (Tulsi Tea Benefits and Side Effects) તુલસીનું સેવનના અનેક પ્રકારના ફાયદાઓ છે, તો વળી તેના કેટલાક નુકસાન પણ રહેલા છે.
તુલસી ચા પીવાના નુકશાન:-
તુલસીની ચા પીવાથી તમને હાઈબ્લડ પ્રેશર જેવી બીમારીઓમાંથી રાહત મળશે, તો વળી પાચન તંત્ર માં પણ ખુબજ ફાયદાકારક છે. જે લોકોને ઓછી નીંદર આવતી હોય તે લોકો માટે ખુબજ ફાયદાકારક છે. વજન ઘટાડવામાં ખુબજ મદદરૂપ થાય છે.
આ બધા જ તુલસી ચા પીવાના ફાયદાઓ હતા. હવે અમે નીચે તમને ગેરફાયદાઓ વિશે જણાવીશું.
જો તમે વધુ પડતી તુલસી ચા નું સેવન કરો છો તો તમને લો બ્લડપ્રેશર ની સમસ્યા થઇ શકે છે.
તુલસીની ચા ના વધુ પડતા સેવન થી લોહી પાતળું થઇ જાય છે. જે ખુબજ નુકસાન કારક છે.
તુલસી ચા ના વધુ સેવન થી પુરુષો માં શુક્રાણુ નું પ્રમાણ ઘટી જાય છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.