You are currently viewing IPL હવેથી નહિ જોઈ શકો Disney+ Hotstar પર, આવ્યા ખુબજ ખરાબ સમાચાર

IPL હવેથી નહિ જોઈ શકો Disney+ Hotstar પર, આવ્યા ખુબજ ખરાબ સમાચાર

Disneyplus Hotstar Users Bad News : Disney + Hotstar એ આપણા ભારતમાં સૌથી લોકપ્રિય OTT પ્લેટફોર્મમાનું એક છે. જેમાં લાઇવ ક્રિકેટ, વેબ સિરીઝ, લેટેસ્ટ મૂવીઝ અને IPL લાઈવ જોઈ શકો છો..

પરંતુ હવે Disney+ Hotstar ના વપરાશ કર્તાઓ માટે ખુબજ ખરાબ સમાચાર આવ્યા છે.આ એપ્લિકેશન 31 માર્ચના રોજ થી પોતાના સબસ્ક્રાઇબર્સને HBO કન્ટેન્ પ્રોવાઈડ નહિ કરે.




કંપની દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ ના માધ્યમ થી આ વાતની જાણ કરી છે.

હવેથી IPL પણ જોઈ શકાશે નહીં 

Disney + Hotstar એ જણાવ્યું કે હવેથી એપ્લિકેશન પર તમને IPLનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોવા નહિ મળે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ એ Viacom18 ના સ્ટ્રીમિંગના અધિકારોને ગુમાવ્યા છે.

આ સમાચાર એ વપરાશ કર્તાઓ માટે ખુબજ ખરાબ કહી શકાય છે. તમને જણાવી દઈએ કે Disney + Hotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન અત્યારે ભારતમાં 1499 રૂપિયામાં થાય છે.




Disney + Hotstar એ પોતાના ટ્વિટર હેન્ડલ ના માધ્યમ થી જણાવ્યું કે માત્ર IPL અને HBO કન્ટેન નજ એપ્લિકેશ પરથી નહિ જોઈ શકો બાકીના બીજા બધા પ્રિમયમ tv શો, વેબ સિરીઝ, ડિઝની અને માર્વેલ કન્ટેન્ટ તો પેલાની જેમજ મણિ શકશો.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ




મિત્રો સાથે શેર કરો

Leave a Reply