આજથી શરુ થતા માર્ચ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય નાગરિકો ને મોંઘવારનો મોટો માર પડ્યો છે. આ મહિનાના પહેલા દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવોમાં રૂપિયા 50 નો વધારો આવી ગયો છે. આજે અહમદાબાદ માં ઘરેલુ LPG ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા 1110 થયો છે જે ફેબ્રુઆરીમાં 1,060 રૂપિયા હતો.
અને દિલ્લીમાં આજે LPG ગેસ સિલિન્ડરનો ભાવ 1130 રૂપિયા થયો છે. ખુબજ જાણીતીએવી સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 14.2 કિગ્રા વાળા ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50 નો આજે વધારો થયો છે.અને 19 કિગ્રા વાળા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 350.50 નો ખુબજ મોટો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં શહેરમાં 19 કિગ્રા વાળા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર હવે થી રૂપિયા 2119.50 માં મળશે. અને ઘરેલુ LPG ગેસ સિલિન્ડર રૂપિયા 1103 માં મળશે. આ વધેલા ભાવ 1/3/2023 થી લાગૂ કરવામાં આવ્યા છે.
જો તમારે તમારા જિલ્લામાં LPG ગેસના ભાવોમાં કેટલા રૂપિયા સુધીનો વધારો થયો છે તે જાણવું હોય તો નીચે આપેલ કોષ્ટક માં અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહશે.
જાણો તમારા શહેરના ભાવો | અહીં ક્લિક કરો |
અત્રે જાણવાનું છે કે LPG ગેસ ના ભાવોમાં છેલ્લા ઘણા સમયથી વધારો કરવામાં નહોતો પરંતુ તહેવારોની સીઝન હોવાથી રાંધણ ગેસનો વધુ પડતો ઉપયોગ કરતા હોય લોકો આથી જ LPG ગૅસના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.
જો તમારે 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા કોઈ પણ કાગળિયા કે બેન્કના ધક્કા ખાધા વિના તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો લોન ની સંપૂર્ણ માહિતી.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.