Drumstick Farming Yojana । Farmer Sahay Yojana | Sarkari Sahay Yojana | Agriculture Subsidy | New Farmer Subsidy
નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર સરગવાની ખેતી કરવા માટે સહાય ના ફ્રોમ ભરવાના ચાલુ થઇ ગયા છે જે જે ખેડૂત ભાઈઓ સરગવાની ખેતી કરવા માંગતા હોઈ તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવી શકે છે, અરજી કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એની સંપૂર્ણ માહિતી નીચે વિડિઓ માં જણાવી છે તો વિડિઓને અંત સુધી જરૂર થી જોજો.
This Video Credit By :- Vaat Vaat Ma
જો તમે આવીજ નવી નવી માહિતી વૉટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો.