Edible oil prices fell:-જીવન જરૂરિયાતની વસ્તુનેલઈને આમ જનતા મોંઘવારીના મારમાં હેરાન થઇ રહી છે.ત્યારે હવે રાજ્યમાં ખાવાનાતેલના ભાવમાં ખુબજ મોટો ઘટાડો થયો છે. જે એક ખુબજ સરસ સમાચાર મળ્યા છે.
- ગુજરાત રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
- રાજ્યમાં ખાવાના તેલના ભાવમાં જોવા મળ્યો ઘટાડો
- કપાસિયા તેલ ,સીંગતેલઅને પામોલિનના તેલમા ઘટ્યા ભાવ
ગુજરાત રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એકખુબજ રાહતના સમાચારમળી આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાવાના તેલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે.જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખુબજ ખોરવાઇ ગયું હતુ. ત્યારે રાજ્યમાંગૃહિણીઓ માટે ખુબજ રાહતના સમાચાર મળી આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ખુબજ ધરખમઘટાડો જોવા મળી આવ્યો છે. પામોલિન તેલ,સીંગતેલઅનેકપાસિયા તેલ ના ભાવમાં ખુબજ ઘટાડો જોવા મળ્યો છે.
જમવાના તેલના ભાવમાં ધરખમ ઘટાડો
સીંગતેલના ભાવમાં રાહત થઈ છે. મગફળીના તેલમાં છેલ્લા 18દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો ધરખમ ઘટાડો થયો છે. જે મગફળી તેલના ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થયો છે. આ જ સીંગતેલ 18દિવસ પહેલા તા. 7એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990ના ભાવે પહોંચ્યું હતું.
પામોલિન તેલ અને કપાસિયા તેલના ભાવ ઘટ્યા
મગફળી તેલ ની સાથે સાથે કપાસિયા તેલના ભાવ પણ ખુબજ ઓછા થયા છે.. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે. જે પછી કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થયા છે. આસાથો સાથ પામોલિન તેલના ભાવમા પણ માં રૂપિયા 50ના ઘટાડો થયો છે. સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયાથયો.
મગફળી ના ભાવ 2940-2990 સુધી પહોંચ્યા હતા
આપને જણાવી દઈએ કે, 17 દિવસ પહેલા રાજ્યમાં મગફળીના ડબ્બાનો ભાવરૂ.2940-2990 સુધી પહોંચ્યા હતા. જેથી કેટલાક માણસોએ ઘરેલુ વપરાશમાંકપાસિયા તેલનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. મગફળી ની લેવાલી નહીં હોવા છતાં તેનાભાવ આશ્ચર્યજનક રીતે ખુબજ વધતા જતા હતા. ત્યારે હવે ભાવમાં ખુબજ ઘટાડો થયો અને લોકોમા થોડી રાહત થઈ છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.