Electric Vehical Subsidy Gujarat । E-Rickshaw and E- Scooter Subsidy Yojana। ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના
[lwptoc title=”ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના મુખ્ય મુદ્દા”]E-Vehical Subsidy Gujarat । ગુજરાત ઇ-વાહન સહાય યોજના
આજે સમગ્ર વિશ્વ માં વહાનો ના ધુમાડા ને લીધે થતુ પ્રદુષણ ખુબજ મોટા પ્રમાણ મા વધી રહ્યું છે જેના કારણે પર્યાવરણ પર ખુબજ માઠી અસર જોવા મળી રહી છે.ત્યારે વિશ્વના મોટા મોટા દેશો પર્યાવરણ બચાવા માટે પરંપરાગત ઉર્જા નો વપરાશ વધે તે માટે ઇલેક્ટ્રિક ઉર્જા થી ચાલતા વહાનો બનાવી રહ્યા છે.
જેમાં ઈ – સ્કૂટર, ઈ-રીક્ષા અને ફોર-વ્હીલ વહાનો નો સમાવેશ કરવા માં આવે છે.
ત્યારે આપણા રાજ્ય ની ગુજરાત સરકાર પણ પર્યાવરણ બચાવવા ના હેતુ અને લોકો ઇલેક્ટ્રિક વહાનોના ઉપયોગ કરતા થાય તે માટે Goverment Of Gujarat દ્વારા Electric Scooter તથા E -Rickshaw ખરીદી પર રૂ.12000 તથા રૂ.48000/- સુધી ની સબસીડી આપી રહી છે.
Gujarat E – Scooter and E – Rickshaw સહાય યોજનાનો લાભ માટે કોને કોને મળવા પાત્ર હશે. અને કેટલી તેની સંપૂણ માહિતી નીચે પ્રમાણે છે.
- E – Scooter યોજના હેઠળ ધો.9 થી 12 અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂ.12000/- સુધી ની સહાય આપવા માં આવશે.
- Three Wheeler અથવા E – Rickshaw માટે ની યોજના હેઠળ વ્યક્તિ અને સંસ્થા ને રૂ.48000/- સુધી ની સહાય આપવા માં આવશે.
આ યોજના હેઠળ લાભાર્થી ઓ ને સહાય ની રકમ ડાયરેક્ટ તેના બેંક ખાતા માં જમા કરવા મા આવશે.
યોજના નું નામ | Gujarat Electric Vehical Subsidy |
આ યોજનાના લાભાર્થીઓ ને મળવાપાત્ર સહાય | ધો.9થી 12 અથવા કોલેજ ના વિદ્યાર્થી ઓ ને Two Wheeler E – Scooter |
આ યોજના ના લાભાર્થી ઓ ને મળવાપાત્ર સહાય | વ્યક્તિ અને સંસ્થા ઓ મારે Three Wheeler E – Rickshaw |
અરજી કરવા માટે ની વેબસાઈટ | https://geda.gujarat.gov.in/ |
E – Scooter સહાય યોજના મેળવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ.
E-scooter સહાય યોજના મેળવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- વિદ્યાર્થી નુ બોનાફાઈટ સર્ટિફિકેટ અથવા માર્કસીટ
- લાભાર્થી વિદ્યાર્થીની શાળા અથવા કોલેજ ની ફી ભર્યા ની પહોંચ.
- વિદ્યાર્થી ના આધારકાર્ડ ની ઝેરોક્ષ
- જતી નું પ્રમાણપત્ર
- બેંક પાસ બુક ની ઝેરોક્ષ
- પાસપોર્ર્ટ સાઈઝ નો ફોટો
E – Rickshaw scheme સહાય યોજના મેળવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે
- વ્યક્તિ ને ઇ-રીક્ષા ની ખરીદી પર Three Wheeler નું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજીયાત છે.
- વ્યક્તિ ના આધારકાર્ડ ની ઝેરોક્ષ
- જો સંસ્થા ને ત્રિ ચક્રી (ઇ-રીક્ષા ) યોજના હેઠળ ખરીદી માટે સંસ્થા નું રેજીસ્ટ્રેશન પ્રમાણપત્ર.
- સંસ્થા ના બેંક એકાઉન્ટ ની ઝેરોક્ષ.
- E -Vehicalસહાય માટે ની અરજી કરવા ની પ્રક્રિયા.
- E -Vehical સહાય યોજનાનો લાભ મેળવવા માટે Gujarat Energy Development Agency-GEDA ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જય ને અરજી માટે ના ફોર્મ મેળવવા ના રહેશે.
હવે, અહીંથી આ પેજ નું ફોર્મ Download કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ લાભાર્થી એ application form માં માંગ્યા મુજબ ની માહિતી ભરવા ની રહેશે.
આ આપ્લિકેશન ફોર્મ માં સંપૂર્ણ માહિતી ભરાય જાય ત્યાર બાદ માંગ્યા મુજબ ના ફોર્મ ભરવા ના રહેશે.
હવે લાભાર્થી એ E -Scooter અથવા E – Rickshaw ની પસંદગી કરી ને તે ડિલર આગળ થી અરજી ફોર્મ પર સહી – સિક્કા કરવા ના રહેશે.
હવે આ ફોર્મ GEDA ની ઓફિસ માં જમા કરવા ના રહેશે.
E – Vehical સહાય યોજના માટે ની online અરજી કરવા ની પ્રક્રિયા.
E -Vehicalસહાય યોજના માટે લાભાર્થી ઓ Digital Gujarat Portal પરથી online અરજી કરી શકશે.
Vehicles
Scouter
Scutaer
Scutaer
Pingback: PM kisan E- KYC 2022 Online Registration Process | sarkari sahay yojana