Farmer Subsidy Yojana 2023 । Farmer Sahay Yojana | Agriculture Subsidy Yojana | Sarkari sahay Yojana | Gujarat Farmer Sahay Yojana
નમસ્કાર ખેડૂત મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને સરગવાની ખેતી કરવા માટે રૂપિયા 18,750 ની સહાય આપી રહી છે આ સહાય ના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરુ થઇ ગયા છે. તો જે ખેડૂત ભાઈઓને સરગવાની ખેતી કરવી છે, તેઓને નીચે આપેલ વિડિઓ ને સંપૂર્ણ જોવો અને ત્યાર બાદ વિડિઓ ની નીચે અમે આઈ ખેડૂત પોર્ટલ ની લિંક આપી છે જેના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો.
This Video Credit By :- Nakum Harish Youtube Channel
આઈ ખેડૂત પોર્ટલ ની લિંક :- અહીં ક્લિક કરો
ખેડૂત મિત્રો જો તમારે આવીજ માહિતી તમારા વોટ્સએપ માં મેળવવી હોય તો નીચે આપેલ બટન પર ક્લિક કરો.