PM Kisan યોજના હેઠળ 14 માં હપ્તાના પૈસા જૂન મહિનાની આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે
PM Kisan 14th Instalment:- દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારે ફેબ્રુઆરી 2023માં 13મો હપ્તો જાહેર કર્યો હતો. તેના બદલામાં સરકારે આઠ કરોડથી વધુ…