You are currently viewing Bike Insurance પર મળે છે 15 લાખ સુધીનું વળતળ જાણો કઈ રીતે અહીં ક્લિક કરીને

Bike Insurance પર મળે છે 15 લાખ સુધીનું વળતળ જાણો કઈ રીતે અહીં ક્લિક કરીને

Bike Insurance  કરાવો છો, ત્યારે તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ ઈન્સુરન્સમાં આપણને કઈ-કઇ સુવિધાઓ મળે છે? આ થોડાક રૂપિયાની પોલિસી એ તમને કયા ઉપયોગી આવે છે, આ જાણકારી તો તમારે અચૂક પણે રાખવી જ જોઈએ. જો તમારા ઘરમાં સ્કૂટી, સ્કૂટર અથવા તો બાઇક છે અને તમે લોકોએ તેમનો ઇન્શ્યોરન્સ તો કરાવ્યોજ હશે, તો તમારે એ જાણવુ ખુબજ જરૂરી બની જાય છે કે ઇન્શ્યોરન્સ સાથે ક્યાં ક્યાં કવર મળી રહ્યા છે.



અહીં અમે તમને જણાવી દઈએ કે જે સમયે તમે તમારી બાઇક માટે ઇન્શ્યોરન્સ Bike Insurance લેશો તે સમયે તમને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, બાઈક માલિક માટે પર્સનલ એક્સિડન્ટ અને 15 લાખ સુધીનો પર્સનલ એક્સિડેન્ટ કવર ઉપલબ્ધ થાય છે.

આપણા માંથી ઘણા ઓછા લોકોજ જાણે છે કે બાઇકના ઇન્શ્યોરન્સ Bike Insurance ની સાથે સાથે, કઈ કઈ સુવિધાઓ ફ્રીમાં મળતી હોય છે. આજે અમે તમને બાઇકના ઇન્શ્યોરન્સની સાથે સાથે, સુવિધાઓની માહિતી આપીશુ.




મુખ્યત્વે બાઇક ઇન્શ્યોરન્સના પણ બે પ્રકાર હોય છે જેમાં – થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ. આનો અર્થ એવો થાય છે કે, જો તમારું બાઇક એ કોઈ બીજા વાહનને નુકસાન પહોંચાડે છે, તો તેવા સમયે તમને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ મળે છે. અને જો તમારી પોતાની માલિકીના વાહન ને નુકસાન પોહ્ચે છે તો આવા સમયે તમને ઓન ડેમેજ સેક્શન ઇન્સયોરન્સ મળે છે. આ ઈન્સુરન્સ માં ચોરી પણ સામેલ છે જેમાં વીમા કંપનીઓ પૈસા ભરતી હોય છે.

થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ

આ પ્રકારના ઈન્સુરન્સ માં તમારી બાઇક એ કોઈ અન્ય પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે, અથવા તો બીજા વાહનોને નુકસાન પોંહચાડે છે, કે પછી કોઈ ને ઇજા પોંહચાડે અથવા બાઇક અથડાતા સામે વળી વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તે વ્યક્તિના સગા તમારી પર કોર્ટમાં કેસ કરે છે તેવા સમયે જે કઈ પણ ખર્ચ આવે તે બધોજ ખર્ચ વીમા કમ્પનીઓ ઉઠાવતી હોય છે. આવા કિસ્સામાં કમ્પની દ્વારા તમને 7,50,000 રૂપિયા મળી શકે છે.




ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ

જો તમારું બાઈક ચલાવતા ચલાવતા અચાનક અકસ્માત સર્જાય છે અને તમારું મૃત્યુ થાય છે તેવા કિસ્સામાં તમને ઓન ડેમેજ ઇન્સયોરન્સ હેઠળ રૂપિયા 15 લાખ સુધીનું વળતાલ તમારા પરિવાર ના સભ્યો ને આપવામાં આવે છે. જેમાં તમારા પરિવારના સભ્યોને તમે જે કમ્પની નો વીમો લીધો હોય તે કમ્પની સાથે વાત કરીને અમુક કાગળિયા કરવાના હોય છે. ત્યાર બાદ તમારા પરિવારના સભ્યોને વિમાની રકમ મળી જતી હોય છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply