Fungal Infection Treatment:– આ વાતાવરણ માં આવેલા બદલાવને લીધે લોકોમાં ચામડીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને ધાધર, ખરજવાના રોગો ખુબજ વધી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હોસ્પિટલોમાં ફંગલ ચેપના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ દર્દીઓમાં વધારે પડતા એવા દર્દીઓ છે જે સ્ટીરોઈડ યુક્ત દવાઓનું સેવન કરી રહ્યા હતા.
જેને લીધે તેઓને ચામડીના રોગો જોવા મળી રહ્યા છે. આયુર્વેદ ડોક્ટર નું કહેવું છે કે આ વાતાવરમાં આવેલા બદલાવ ને લીધે લોકોમાં ચામડી ના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આથી તમે ઘરે રહેલી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સારવાર કરી શકો છો.
હળદળ નું કરો ઉપયોગ:-
જો તમને ફંગલ ચેપની બીમારી છે તો તમે ઘરમાં રહેલી હળદળ નો કરો ઉપયોગ. હળદળ માં એવા તત્વો રહેલા હોય છે જેની મદદ થી તમે ચામડીને લગતી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ફંગલ ચેપ ના દર્દીઓએ માર્કેટમાં મળતી કાચી હળદળને લાવીને તેનો પાઉડર કરીને ચામડી પર દરરોજ લગાઓ જેથી થોડાક દિવસોમાં જ તમને ફંગલ ચેપમાંથી મુક્તિ મળી જશે.
લીમડાનો કરો ઉપયોગ:-
આ સિવાય તમે લીમડાનો પણ ઉપયોગ કરી શકો છો, લીમડા માં ઘણા બધા એન્ટી બેક્ટેરિયલ તત્વો આવેલા હોય છે જેના લીધે ફંગલ ચેપની બીમારી માંથી સારી એવી રાહત મળે છે. આના માટે તમારે લીમડાના પાંદડાઓને પીસીને જે જગ્યા પર ફંગલ ચેપ છે તે જગ્યા પર લગાવવા જોઈએ.
ફુદીનાના પાન્ડાઓનો કરો ઉપયોગ:-
ફુદીના ના પાન્ડાઓમાં ફંગલ ચેપ ને નષ્ટ કરવાના ગુણ રહેલા હોય છે આથી 10-12 ફુદીનાના પાન્ડાઓને પીસીને તેને ફંગલ ચેપની જગ્યા પર લગાઓ જેથી ફંગલ ચેપની સમસ્યા માંથી રાહત મળશે.
કપૂરનો કરો ઉપયોગ:-
કપુરમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે તમારી ચામડી પરથી ફંગલ ચેપની સમસ્યાને દૂર કરે છે. આનો પ્રયોગ કરવા માટે તમે કપૂરને પીસીને નારીએલના તેલ અથવા બદામ ના તેલ માં મિક્ષ કરીને તેને ફંગલ ચેપ પર લગાઓ જેથી ફંગલ ચેપની સમસ્યામાંથી ખુબજ સારી એવી રાહત મળશે.
આ હતા ફંગલ ચેપની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Fungal Infection Treatment:- Due to the change in the environment, skin diseases are increasing in people. In which, especially eczema diseases are increasing. Sources have revealed that the number of patients with fungal infections in hospitals is increasing. Most of these patients were taking steroids.
Due to which they are getting skin diseases. Ayurveda doctor says that due to the change in the environment, the rate of skin diseases is increasing in people. Hence you can treat it using natural products available at home.
Use Haldal:-
If you are suffering from fungal infection, then you should use turmeric in the house. Turmeric contains elements with the help of which you can get rid of many skin related diseases. Fungal infection patients take raw turmeric powder available in the market and apply it on the skin daily so that within few days you will get relief from fungal infection.
Uses of Neem:-
Apart from this, you can also use neem, neem contains many anti-bacterial properties that provide good relief from fungal infections. For this you should grind neem leaves and apply them on the area where the fungal infection is.
Uses of Mint Pandas:-
Mint pandas have anti-fungal properties so grind 10-12 mint pandas and apply them on the fungal infection area to get relief from the problem of fungal infection.
Uses of camphor:-
Camphor has anti-fungal properties that will remove the problem of fungal infection from your skin. To try this, you grind camphor and mix it in coconut oil or almond oil and apply it on the fungal infection so that you will get great relief from the problem of fungal infection.