You are currently viewing Garlic Farming in Saurashtra | સૌરાષ્ટ્રમાં લસણની આવકો વધી વાવેતરમાં નબળો ઉત્સાહ

Garlic Farming in Saurashtra | સૌરાષ્ટ્રમાં લસણની આવકો વધી વાવેતરમાં નબળો ઉત્સાહ

Garlic Farming in Saurashtra | Yield of Garlic Per Hectare | Garlic Farming in Gujarat




  • સૌરાષ્ટ્રમાં લસણનાંવાવેતરમાં મોટો કાપ આવે તેવી ધારણાં.

લસણની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે અને વર્તમાન સંજોગોમાં લસણની બજારમાં આગામી દિવસોમાં વાવેતરનાં અહેવાલો આવ્યાં બાદ ભાવ સુધરી શકે છે . હાલમાં વાવેતરનીકામિંગરી ધીમી છે અને વેપારીઓનાં અંદાજ મુજબ વાવેતરમાં ૪૦ થી ૫૦ ટકા જેવો કાપ આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.

રાજકોટમાંલસણની ૧૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ .૯૦ થી ૨૮૦ નાં હતાં . ગોંડલમાંલસણની ૯૩૦૦કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ .૧૧૧ થી ૩૩૧ નાં જોવા મળ્યાં હતાં . આગામી દિવસોમાં લસણની બજારમાં સરેરાશ બજારો નીચા રહી શકે છે.

સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ગત સપ્તાહ સુધીમાં ૧૨ હજાર હેકટરમાં વાવેતર થાય છે,જે ગત વર્ષે ૨૩ નવેમ્બરનાં આંકડાઓ મુજબ ૭૭૬૩ હેકટરમા વાવેતર થયા હતા . આમ વાવેતર વધારે બતાવેછે,પંરતુ વાસ્તવિક વાવેતર બહ ઓછા થશે.

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply