You are currently viewing ઘરે બેઠા કોઈ પણ કાગળિયા કર્યા વિના, બેંક દ્વારા માન્ય Application ની મદદ થી 5 લાખ સુધીની Personal Loan મેળવો 24 કલાક માં

ઘરે બેઠા કોઈ પણ કાગળિયા કર્યા વિના, બેંક દ્વારા માન્ય Application ની મદદ થી 5 લાખ સુધીની Personal Loan મેળવો 24 કલાક માં

નાની મોટી જરૂરિયાત માટે લોકો Personal Loan હંમેશા શોધતા હોય છે. બેંકમાંથી Personal Loan મળવી થોડી મુશ્કેલ છે, કેમ કે બેંક તે વગર સિક્યુરિટી એ આપે છે એટલે બેંકના નિયમ પણ કડક હોય છે.

અહીંયા એક એવી Application વિશે માહિતી આપવી છે કે જેમાં તમે પાંચ લાખ સુધીની Personal Loan માત્ર 24 કલાકમાં મેળવી શકો છો. અહીંયા તમામ પ્રોસેસ ડિજિટલી કરવામાં આવે છે. માત્ર ત્રણ જ ડોક્યુમેન્ટ ની અહી જરૂર પડે છે. પાનકાર્ડ, આધાર કાર્ડ અને Income proof પર તમને 5 લાખ સુધી ની લોન મળી શકે છે. આધાર કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે.

Money View Personal Loan નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ Application ની મદદ થી અનેક લોકો લોન લઈ ચૂક્યા છે. માત્ર 2 જ મિનિટ માં તમે Loan તમને મળશે કે નહિ તે આ Application પર જઈ ને ચેક કરી શકો છો.

લોન લેવા માટે CIBIL સ્કોર મહત્વનો ભાગ ભજવે છે. Money View Personal Loan ની મદદ થી ઓછા CIBIL સ્કોર થી પણ તમે Loan મેળવી શકો છો. જો તમારો CIBIL સ્કોર 600 અથવા તેનાથી વધારે અને Experian Score 650 થી વધારે છે તો તમને આ Application ની મદદ થી Personal Loan મળી શકશે. તમારી ઉમર 21 થી 57 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. તમારો પગાર 13500 થી વધારે હોવો જોઈએ અને તે બેંક ખાતા માં જમા થતો હોવો જોઇએ.

આ Personal Loan નું વ્યાજ 1.33% દર મહિના થી શરૂ થાય છે. 5000 થી લઇ ને 500000 સુધી ની Loan તમે મેળવી શકો છો. પ્રોસેસિંગ ચાર્જ 2% હોય છે. Loan ભરપાઈ કરવા માટે નો સમય 5 વર્ષ સુધી નો હોય છે. જો તમારી Salary 13500 થી વધારે છે તો તમને આ લોન ચોક્કસ થી મળી શકે છે. શરત એ છે કે તમારો પગાર બેંક ખાતા માં જમા થતો હોવો જોઈએ.

Money View Personal Loan તમને મળશે કે નહિ તે ચેક કઈ રીતે કરવું?
આના માટે સૌથી પહેલા https://moneyview.in/ website પર જઈ ને Apply Online પર ક્લિક કરો.
Mobile number નાખ્યા પછી OTP આવે તે નાખો.
ત્યારબાદ નામ, માસિક આવક, વાર્ષિક ફેમિલી આવક વગેરે દાખલ કરો. Continue પર ક્લિક કર્યા પછી DOB, PAN, pincode, Company Name વગેરે દાખલ કરો. ત્યારબાદ get offer પર ક્લિક કરો. 1 મિનિટ કરતા પણ ઓછા સમય માં તમને ખબર પડી જશે કે તમને કેટલી Loan મળવાપાત્ર છે. આ સંપૂર્ણ પ્રોસેસ ફ્રી છે. તેનો કોઈ ચાર્જ ભરવાનો રહેતો નથી.

Money View Personal Loan માં વ્યાજ કેટલું હોય?
બેંક ની સરખામણી એ અહીંયા વ્યાજ વધારે હોય છે. બેંક માં સામાન્ય રીતે Personal Loan પર વાર્ષિક વ્યાજ 11% આસપાસ હોય છે, જ્યારે અહીંયા 15.96% વ્યાજ છે. આ વ્યાજ તમારી લોન ની રકમ, CIBIL Score, આવક કેટલી છે, business profile કેવી છે તેના પર આધાર રાખે છે.

Money View Personal Loan માં Processing fee કેટલી હોય છે?
બેંક માં પણ Processing Fee 1% કે 2% હોય છે. અહીંયા પણ Processing Fee 2% હોય છે. જો તમે EMI ચૂકી જાવ છો તો 2% penalty એટલે વધારા નું વ્યાજ ચૂકવવું પડે છે.

Personal Loan કોને કોને મળી શકે?
Money View Personal Loan લેવા માટે અમુક શરતો છે. તમારી આવક તમે જે શહેર માં રહેતા હોય એ શહેર માટે નક્કી થયેલી રકમ કરતા વધારે હોવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે મુંબઈ માં રહેતા હોય તો 20000 રૂપિયા માસિક આવક હોવી જોઈએ. ઓછા માં ઓછી 13500 આવક હોય અને CIBIL સ્કોર જો 600 ઉપર હોય અને Experian Score 650 હોય તો તમને આ Loan મળી શકે છે. તમારી ઉમર 21 થી 57 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply