You are currently viewing Groundnut price in Gujarat | ખાદ્ય તેલનાભાવ નીચે આવતા મગફળીના ભાવ ઘટે તેવી સંભાવના

Groundnut price in Gujarat | ખાદ્ય તેલનાભાવ નીચે આવતા મગફળીના ભાવ ઘટે તેવી સંભાવના

Groundnut price in Gujarat | Peanut price | mungfali bhav gujarat | Groundnut Price 




મગફળીની બજારમાં ભાવ નરમ હતાં.મગફળીની વેચવાલી ખાસ વધી નથી,પંરતુસીંગતેલ અને અન્ય સાઈડતેલો પણ ઘટવા લાગ્યાં હોવાથી તેલીબિયાં બજારમાં પણ મંદીનો કરંટ દેખાયોહતો.રાજકોટમાંમગફળીની બજારમાં ઘરાકી ઓછી હોવાથી અમુક વેરાયટીમાં રૂ.૨૦ ડાઉન થયા હતાં.

મગફળીનાંવેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી વધવાનીનથી,પંરતુ ઓઈલમિલો અને દાણાવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાંછે.

આગામી દિવસોમાં રાજકોટમાં મગફળીનાં ભાવમાં અમુક વેરાયટીમાં મણે રૂ.૨૦ થી ૩૦ ઘટ્યાં ખાદ્ય તેલની ઓલઓવર બજાર ઉપ૨ જ મગફળીની બજારનો પણ આધાર રહેલો છે. ગોંડલમાં ૫૦ હજાર ગુણી હજેપેન્ડિંગ પડી છે. આજે ૧૨ થી ૧૫ હજાર ગુણી પાલમાં આવક હતી અને પેન્ડિંગમાંથી મળીને કુલ ૪૦ હજાર ગુણીનાંવેપારો થયા હતાં.

  • જી -૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦ થી ૧૩૦૦,
  • ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૩૦૦,
  • રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૦૫૦ થી ૧૨૦૦ ,
  • ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ નાં ભાવ હતાં.
  • ૬૬ નંબરમાં રૂ.૧૫૦૦ થી ૧૬૦૦ સુધીનાં ભાવ હતાં.

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

રાજકોટમાં ૮૫ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી ૧૪ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ૩૯ નંબરમાં ૧૧૫૦,૩૭ રૂ.૧૦૫૦ થી નંબરમાં રૂ .૧૦૫૦ થી ૧૧૬૦,રૂ.૧૧૮૦ થી અને બીટી ૩૨ જી-૨૦ માં ૧૩૮૦ કાદરીમાં ૧૨૩૫ નાં ભાવ હતાં. રૂ.૧૧૦૦ થી ડીસામાં ૨૯ હજાર ગુણીની હતી અને આવક ભાવ રૂ.૧૧૦૦ થી ૧૩૭૧ નાં હતાં.

હીંમતનગરમાં ૧૦ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ .૧૨૪૦ થી ૧૬૬૦ નાં ભાવ હતાં.મગફળીનીપાથાવાડામાં ૨૮ હજા ૨ બોરી,પાલનપુરમાં ૨૫ હજાર બોરી અને ઈડરમાં ૫૫૦૦ બોરીની આવક થઈ હતી.સીગદાણામાં ભાવ સ્ટેબલહતાં.જોમગફળીનાં ભાવ વધુ ઘટશે તો જ સીંગદાણામાં ઘટાડો આવી શકે છે.હાલદાણામાંવેપારો થોડા-થો થાય છે .

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply