Gujarat Budget 2023-24 Live । Gujarat Budget Live । Live Gujarat Budget । Bhupendra Sarkar Budget
આજે ભુપેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત 2023-24 નું બજેટ રજુ કરવામાં આવી રહ્યું છે. ભુપેન્દ્ર સરકારનું આ 156 બેઠકો જીત્યા પછીનું પહેલું બજેટ હશે જે ગુજરાત રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુ ભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવશે.
જુઓ લાઈવ બજેટ નીચે આપેલ વિડિઓ પરથી અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરીને
અહીં ક્લિક કરીને જુઓ લાઈવ બજેટ
2022 માં 2.43 લાખ કરોડ રૂપિયાનું રાજ્યનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું હતું. જોકે આ વર્ષે રાજ્યના બજેટમાં 2.90 લાખ કરોડ નો વધારો થઇ શકે તેવી સકીયતાઓ રહેલી છે. એટલે કે આ વર્ષના બજેટમાં 18 થી 20 ટકા નો વધારો થઇ શકે તેવું લાગી રહ્યું છે. 2023-24 ના બજેટ માં આરોગ્ય શિક્ષણ અને સામાજિક સંસ્થાઓ ને વધુ પડતો લાભ મળે તેવી શક્યતાઓ રહેલી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સવારે 10 વાગ્યે સત્ર શરૂ થશે, ત્યારબાદ 11 વાગ્યે અંદાજ પત્ર રજુ કરવામાં આવશે. સત્રની શરૂઆત થતા એક કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલશે.અને નવા રજૂ થઇ રહેલા અંદાજ પત્રમાં આઉટ સોર્સની જે કઈ કામગીરી છે તેની પર કાપ મુકાશે.
જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.
આવીજ માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.