Gujarat CNG Sales Closed । CNG Sales Closed In Gujarat । Gujarat CNG News । Breaking News । Gujarat News । Big Breaking News
ગુજરાત માં ફરી એકવાર CNG પંપના ડિલર્સો આકરા પાણીએ થયા છે. ડિલર્સો એ CNGના માર્જિનમાં વધારો ન થવાથી ગુજરાત માં CNG નું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય થી સામાન્ય લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડશે.
ગુજરાત રાજ્યના બધાજ CNG ના ડિલર્સોનું કહેવું છે કે છેલ્લા 55 મહિના થી CNG ના માર્જિન માં થોડો પણ વધારો થયો નથી આથી તેઓને ખુબજ મોટા નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી હવે ગુજરાત ના બધાજ CNG ડિલર્સો એક સાથે મળીને વિરોધ નોંધાવશે અને CNG નું વેચાણ બંધ રાખશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન દ્વારા તા.3-3-2023ને શુક્રવારે ના રોજ સવારે 7 કલાકથી CNGનું અચોક્સ સમય માટે વેચાણ બંધ રહેશ.

જ્યાં સુધી CNG ડિલર્સોની હળતાલ પુરી ન થાય ત્યાં સુધી. ગુજરાતના વાહન ચાલકોને ખુબજ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.