You are currently viewing Corova Virus: એક્ટિવ કેસ 2,200ને પાર, ગુજરાતીઓ ફરીથી સાવધાન રહેજો

Corova Virus: એક્ટિવ કેસ 2,200ને પાર, ગુજરાતીઓ ફરીથી સાવધાન રહેજો

Corova Virus:- રાજ્યમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં આજે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. છેલ્લા અઠવાડિયે કોરોનાને વાયરસ ને લીધે સાત જેટલા દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ સતત કોરોનાના નવા વધતા કેસને ધ્યાને રાખીને ગુજરાતીઓએ ફરીથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ કોરોનાના લક્ષણ દેખાય આવે તો તરતજ તેની સારવાર કરાવવી.




અહીં અમે તમને જણાવી દઈએ કે આજે સૌથી વધુ કોરોનના કેસ અમદાવાદ શહેરમાં 128 કેસ નોંધાયા છે, જયારે બીજા શહેરોની વાત કરીએ તો

    • અમદાવાદ – 3
    • અમદાવાદ કોર્પોરેશન – 125
    • અમરેલી – 8
    • આણંદ – 7




    • બનાસકાંઠા – 14
    • ભરૂચ – 14
    • ભાવનગર કોર્પોરેશન – 6
    • બોટાદ – 1
    • ગાંધીનગર – 5
    • ગાંધીનગર કોર્પોરેશન – 3
    • જામનગર કોર્પોરેશન – 5
    • ખેડા – 2
    • કચ્છ – 8 
    • મહેસાણા – 27
    • મોરબી – 29
    • નર્મદા – 1
    • નવસારી – 1
    • પંચમહાલ – 1
    • પાટણ – 5
    • પોરબંદર – 2
    • રાજકોટ – 9
    • રાજકોટ કોર્પોરેશન – 10
    • સાબરકાંઠા – 6
    • સુરત – 5
    • સુરત કોર્પોરેશન – 30
    • સુરેન્દ્રનગર – 6
    • વડોદરા – 11
    • વડોદરા કોર્પોરેશન – 23
    • વલસાડ – 5 નોંધાયા હતા.




આખા રાજ્યમાં કોરોના વાયરસના કુલ 372 કેસ હતા. તો બીજી બાજુ, 388 દર્દીઓને આજે ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 2294 એક્ટિવ કેસો છે. આ સિવાય 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2285 દર્દીઓની તબિયત સ્થિર હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply