You are currently viewing ગુજરાત સરકારે અંદર ખાને જીકી દીધો વીજળી બિલ માં ઘરખમ વધારો, આમાં પછી “રસિયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ક્યાંથી ભરે”

ગુજરાત સરકારે અંદર ખાને જીકી દીધો વીજળી બિલ માં ઘરખમ વધારો, આમાં પછી “રસિયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ક્યાંથી ભરે”

Electricity Bill: આ સરકાર હવે સામાન્ય લોકોને નહિ જીવવા દે, શાકભાજી થી માંડીને પેટ્રોલ ડીઝલ સુધીના ભાવોમાં વધારો ઠોક્યાં બાદ પણ આ સરકારને પૂરું નથી થતું આથી હવે વીજળી બિલના ભાવોમાં પણ અંદર ખાને વધારો કરી રહી છે. આમ પછી “રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબીલ ક્યાંથી ભારે” 




સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 2022 ના એપ્રિલ મહિનામાં 200 યુનિટ વાપરતા સરકારી ગ્રાહકો પાસેથી ફિકસ્ડ ચાર્જ રૂપે 70 રૂપિયા લેવાતા હતા, એનર્જિ ચાર્જ રૂપે 743 રૂપિયા અને ફ્યુઅલ સરચાર્જ રૂપે યુનિટ દીઠ 2.50 લેખ 500 રૂપિયા લેવામાં આવતા હતા. આમ, બધું મળીને 1313 જેટલા રૂપિયા ગ્રાહકો આગળથી લેવામાં આવતા હતા.




જયારે આ વર્ષે 2023 ના એપ્રિલ મહિનામાં ફિક્સ ચાર્જ અને એનર્જિ ચાર્જ જેમ પેલા લેવાતો એજ છે, પરંતુ ફ્યુઅલ ચાર્જ  માં  દરેક યુનિટ દીઠ રૂપિયા 3.10 નો વધારો કરીને 120 રૂપિયા લેવામાં આવે છે,  200 યુનિટ વાપરનારાઓને 1 જ વર્ષમાં સીધો 138 રૂપિયાનો વધારો જીકી દીધો છે. પહેલા લોકોને એપ્રિલ 2022 માં 15 ટકા જેટલા ઈલેક્ટ્રિસિટી ડ્યુટી તરીકે જે 137 રૂપિયા આપવા પડતા તે વધારીને હવે , 2023 ના  એપ્રિલ મહિનામાં તેઓને 215 આપવા પડી રહ્યા છે.

ગયા વર્ષે વીજળીના ભાવો માટે 7.55 રૂપિયા આપવા પડતા તેની જગ્યાએ હવે 8.27 રૂપિયાના આપવા પડશે. એટલે એકજ વર્ષમાં 9 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આથી ગરીબ અને મધ્યમ વર્ગને ખુબજ મોટી મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply