Gujarat Gram Panchayat Election Result 2021 । Gram Panchayat Election Result । Sarpanch Election Result । Word Member Election Result
તારીખ : 19/12/2021 ના રોજ ગુજરાત રાજ્યની અંદાજીત કુલ 8686 ગ્રામ પંચાયત ખાતે મતદાનની કામગીરી કરવામાં આવીતી. જેમાં કુલ 74% વોટિંગ થયું હતું, એટલે કે કુલ 1.81 કરોડ લોકો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.
આજે તારીખ: 21/12/2021 ના રોજ Gujarat Gram Panchayat Election Result જાહેર થવાનું છે.
Gram Panchayat Election Result Online જોવા માટે ની પક્રિયા
ગુજરાત રાજ્યના તમામ ગામ ના સરપંચ તથા સભ્યોનું રિઝલ્ટ ઓનલાઇન કેવી રીતે જોવું તેની સંપૂણ માહિતી નીચે આપેલી છે.
- સૌ પ્રથમ Google માં SEC Poll Gujarat Type કરવાનું રહશે.
- ત્યારબાદ screen પર પહેલી જે વેબસાઈટ જોવા મળી રહી છે તેના પર click કરવાનું રહશે.
- SEC Poll Gujarat ની વેબસાઈટ ના Home Page માં Election લખેલું હશે તેના પર click કરવાનું રહશે.
- જેમા ગ્રામ પંચાયત “VPE – DEC2021” સિલેકટ કરીને આગળ ની કાર્યવાહી કરવાની રહશે.


- હવે Screen પર ગુજરાત રાજ્યના જુદા – જુદા જીલ્લાઓ બતાવશે જેમાં ચૂંટણી ની પક્રિયા યોજાય હતી.

- આમાંથી તમે તમારા જીલ્લાને સિલેક્ટ કરીને તેના પર ક્લિક કરો. અને ત્યાર બાદ તાલુકા પર ક્લિક કરો.

- ત્યારબાદ તમે તમારી ગ્રામ પંચાયત પસંદ કરીને તેના પર ક્લિક કરવાનું રહશે.
જયારે મતગણતરીની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે દર 2 કલાકે Election Result Update કરવામાં આવશે.
Sarpanch Election Result 2021
નીચે આપેલ Check Sarpanch Election Result બટન પર click કરો અને Live Result જુઓ.
Check Sarpanch Election ResultWord Member Election Result 2021
નીચે આપેલ Check Word Member Election Result બટન પર click કરો અને Live Result જુઓ.
Check Word Member Election Result
Nice information keep it up