You are currently viewing ગુજરાતમાં માવઠાના ત્રીજા રાઉન્ડની ઘાતક આગાહી, આ તારીખથી સતત 5 દિવસ આખા ગુજરાતને ધમરોળશે વરસાદ

ગુજરાતમાં માવઠાના ત્રીજા રાઉન્ડની ઘાતક આગાહી, આ તારીખથી સતત 5 દિવસ આખા ગુજરાતને ધમરોળશે વરસાદ

Gujarat New Rain Forecast:- પરમ પૂજ્ય કથા કાર શ્રી (હવામાન શાસ્ત્રી એ) આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે.
જેના ભાગ સ્વરૂપ 29 માર્ચ થી લઈને 2 એપ્રિલ સુધી એટલેકે કુલ 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં (કથા નું આયોજન રાખવામાં આવ્યું છે.) વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. (અહીં પૂજ્ય શ્રી કથા કાર કહે છે કે ઉનાળાએ તો ક્યારની પુરનાહુંતી લઇ લીધી છે અને ચોમાસાની કથા શરુ થઇ ગઈ છે.)

કથા કાર(હવામાન વિભાગ) વાળા કહે છે કે અત્યારે આવનારા 2 દિવસ હજુ (કથાના બીજા અધ્યાય) વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારેથી અતિ ભારે પવન સાથે મેઘો ધબધબાટી બોલાવી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય થી હળવો વરસાદ પડી શકે છે.

કથા કાર (વરસાદ ની લીલા જણાવતા કહે છે કે) અત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા ગુજરાતમાં જાણે ફાગણ-ચૈત્ર માસમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામી ગયો છે. આજ રોજ પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અત્યાર સુધી ગુજરાત માં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચુક્યો છે.

માવઠાએ તો કેરી નું કરી નાખ્યું…, માર્કેટમાં આ વખતે કેરી જોવાજ નહિ મળે જાણો વિગતવાર માહિતી નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને.
અહીં ક્લિક કરો

કથા કાર કહે છે કે આ પ્રકારની કથાઓ (હવામાન) માટે ગ્લોબલ વૉર્મિંગ જવાબદાર છે. આ થી સૌ શ્રોતા ગણ ને નમ્ર વિંનતી છે કે પ્રદુષણ ફેલાવવાનું બંધ કરો અને જંગલોનો નાશ થતો અટકાવો. તોજ આ કથાની પુરનાહુંતી થશે.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોસ્ટએપ ગ્રૂપમાં શેર કરી દો…, જેથી સૌ લોકોને જાણકારી મળી રહે.

આવીજ નવી નવી કથાઓની(હવામાન ની) માહિત વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

Prediction Of Third Round Of Rain In Gujarat:- This weatherman has again made a new prediction, brother, this time the rain will come for full 5 days. Forecasting, they said that another cyclonic circulation system is forming over southwest Rajasthan.
Due to this, there are chances of rainfall from March 29 to April 2 i.e. for a total of 5 days in different areas of the state. (Here Pujya Sri Katha Kar says that summer has taken over and the story of monsoon has started.)

Katha Kar (meteorological department) says that rain is forecast for the next 2 days. Saurashtra, Kutch, Banaskantha, Sabarkantha, Patan with heavy to very strong winds may lash clouds. Porbandar, Dwarka, Jamnagar, Rajkot, Surat, Navsari, Valsad, Dang may receive moderate to light rain.

Katha Kar (telling about the green of the rain) says that at present, the entire Gujarat, including Saurashtra-Kutch, is frozen as if monsoon is sitting in the month of Fagan-Chaitra. Rain has been predicted in isolated areas with thunder in some districts of Saurashtra today. So far, rain has been recorded in 36 talukas in the last 24 hours in Gujarat.

Katha Kar says that global warming is responsible for such stories (weather). This is a humble request to all listeners to stop spreading pollution and prevent the destruction of forests. Then this story will be renewed.

Share this message in all WhatsApp groups in front of you…, so that all people get the information.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply