You are currently viewing Gujarat Rain Forecast: આજે આટલા જિલ્લાઓ સાવધાન, વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ, આટલા જિલ્લામાં કરા પણ પડશે

Gujarat Rain Forecast: આજે આટલા જિલ્લાઓ સાવધાન, વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ, આટલા જિલ્લામાં કરા પણ પડશે

Gujarat Rain Forecast:- આ માવઠા એ તો હવે ખેડૂતોનું લોહી પીધું છે, ગદ્યનું જવાનું નામજ નહિ લેતું ફરી એકવાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના લીધે. ગુજરાતના અમુક ભાગમાં ભારે પવન, અને ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદની આગાહી (gujarat rain forecast) કરવામાં આવી રહી છે.




હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 29થી 31 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે થન્ડર સ્ટોમ એક્ટિવિટી જોવા મળી શકે છે. અને સામાન્ય થી ભારે વરસાદ પણ થઇ શકે છે. જેના લિધે તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો પણ જોવા મળી શકે છે.




.

31 માર્ચના રોજ સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપ થી પવન પણ ફૂંકાઈ શકે છે. અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

આથી ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવાની ખુબજ જરૂર છે, જો ઉભો પાક ત્યાર થઇ ગયો હોય તો તેને વરસાદ થી પલળી ન જાય તે રીતે યોગ્ય જગ્યાએ મુકવો અને જો માર્કેટ યાર્ડ માં મોકલવો હોય તો તાલપત્રી અને બોવ પૈસાની જરૂર ન હોઈ તો એક વાર હવામાન સાવ ક્લીયર થઇ જાય ત્યારબાદજ મોકલવો જેથી કરીને ત્યાં પણ માલ વરસાદ ને લીધે બગડે નહિ.




અમે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે ખેડૂતોને જે કઈ નુકશાન થયું છે તેનો જલ્દીથી સર્વે કરે અને ખેડૂતોને તેનું યોગ્ય વળતળ આપે.

1 એપ્રિલ થી બદલાઈ જવાના છે. આટલા નિયમો જેની સિધ્ધીજ અસર તમારા ખિસ્સા પર પડશે જાણો ક્યાં ક્યાં નિયમો બદલાવવાના છે નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને.




અહીં ક્લિક કરો

આ મેસેજ ને તમારી આગળ રહેલા દરેક વોસ્ટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી છે જેથી કરીને બધા લોકોને જાણકારી મળી રહે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply