You are currently viewing આ વિસ્તારોમાં ઘોડા પૂરની સાથે મુશળધાર વરસાદ ખાબકશે, હવામાન વિભાગે કરી નવી આગાહી કરી સાવધાન

આ વિસ્તારોમાં ઘોડા પૂરની સાથે મુશળધાર વરસાદ ખાબકશે, હવામાન વિભાગે કરી નવી આગાહી કરી સાવધાન

Gujarat Weather:- ગુજરાતમાં ફરીએકવાર વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી. અને આની સાથે સાથે ગુજરાતમાં ગરમીનો પારો પણ વધવા લાગ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય થી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. તો આજથી 2 દિવસ માટે અમદાવાદમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી 15 અને 16 એપ્રિલ દરમિયાન શહેરનું તાપમાન 41 સુધી પહોંચી શકે છે.




હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક ભાગોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદ પડી શકે છે.




ગુજરાતમાં ફરીએકવાર વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવનારા 5 દિવસો સુધી વાતાવરણ એકદમ સૂકું રહી શકે છે. ત્યારબાદ ફરી વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply