Gujarat ST Bus Passenger Big News। GSRTC | Gujarat ST Bus | GSRTC Bus | Breaking News | Gujarat News | News in Gujarat
ST બસને ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. ST બસ માં દરરોજ હજારોથી લાખો લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય છે. ત્યારે એસટી બસમાં મુસાફરી કરવા માટે એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર લોકો માટે ખુબજ કામના સમાચાર આવ્યા છે. આજે તારીખ 21/2/2023 રાત્રે 11 વાગ્યા બાદ એસ.ટી બસની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા માટે લોકોને ખુબજ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
GSRTC વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સને લઈને આજે ST વિભાગે ઓનલાઈન ટિકિટ બુકિંગ 7 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
21/2/2023 રાત્રે 11થી 22/2/2023 સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની બધીજ સુવિધાઓ બંધ રહેશે.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ST વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની બધીજ સુવિધાઓ બંધ રાખવામાં આવેલ છે. વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના કારણે.
આવાજ સમાચારો વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો