You are currently viewing લીમડીમાં બેફામ બન્યું વાવાઝોડું જુઓ લાઈવ વિડિઓ

લીમડીમાં બેફામ બન્યું વાવાઝોડું જુઓ લાઈવ વિડિઓ

Gujarat Todays Weather Update :- આજે ગુજરાત ના લીમડી પંથક માં વાવાઝોડું પેલા તોકતે વાવાઝોડાની યાદ તાજી કરી દે તેવું બેફામ બન્યું જુઓ લાઈવ વિડિઓ નીચે આપેલો છે.







આજે તારીખ 17/3/2023 ના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, મહીસાગર, મહેસાણા, છોટા ઉદેપુર, ડાંગ,નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ દાદર નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.




ખાસ નોંધ:- દરેક ખેડૂતોએ જે પણ પાક ત્યાર થઇ ગયો છે તેને યોગ્ય જગ્યાએ જ્યાં વરસાદ ને લીધે કોઈ નુકસાની ન થાય ત્યાં મૂકી દેવા વિંનતી બની શકે તો અત્યારે કોઈએ પણ પોતાનો માલ માર્કેટ યાર્ડ માં ન મોકલવો અથવા જો મોકલતા હોવ તો તાલપત્રી સાથે સરખી રીતે કવર કરીનેજ મોકલવો જેથી માલ રસ્તામાં પલળે નહિ. હજુ આવનારા 3 થી 4 દિવસ વાતાવરણ આવુજ રહશે જેની સૌ લોકોએ જાણ લેવી

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply