You are currently viewing Gujarat Weather Forecast: આજે આ વિસ્તારોમાં મેઘો એવો વરસશે એવો વરસશે કે રીત સરના ચોતરા કાઢી નાખશે, જમીનો ફાળી નાખશે જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Weather Forecast: આજે આ વિસ્તારોમાં મેઘો એવો વરસશે એવો વરસશે કે રીત સરના ચોતરા કાઢી નાખશે, જમીનો ફાળી નાખશે જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Weather Forecast:  હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની સંભાવના જણાવી છે.




અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે 7 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા છે, હળવાથી સામાન્ય વરસાદ તમામ જિલ્લાઓમાં રહેવાની શક્યતાઓ સાથે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહેવાની પણ સંભાવનાઓ છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે, આજના દિવસ માટેની આગાહીમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના સુરત, ડાંગ, નવસારી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આ પણ જુઓ:- અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિના ને લઈને તારીખ વાર સાથેની અતિ ભયંકર માં ભયંકર ગાંડોતૂર અનરાધાર, ઘોડાપુર, વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોને ધમરોળી નાખશે તેવી આગાહી

ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરીને વીજળીના કડાકા થવાની અને પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.




26મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વક્ત કરવામાં આવી રહી છે, વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ હોવાથી સમગ્ર રાજ્યમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply