You are currently viewing છેલ્લા 5 વર્ષમાં તમે ક્યારેય નઈ અનુભવી હોય તેવી પડશે ગરમી આટલા દિવસો ભૂલથી પણ ઘરની બહાર ન નીકળતા નહીતો દાજી જશો

છેલ્લા 5 વર્ષમાં તમે ક્યારેય નઈ અનુભવી હોય તેવી પડશે ગરમી આટલા દિવસો ભૂલથી પણ ઘરની બહાર ન નીકળતા નહીતો દાજી જશો

Gujarat Weather Forecast:– આ વર્ષે તો માવઠાએ પણ લોકોને મારી નાખ્યા અને જે થોડા ઘણા જીવતા રહી ગાયતા એ લોકોને ગરમી મારી નાખશે. ગુજરાતમાં માવઠાએ જ્યારથી વિદાય લીધી છે ત્યારથી ગરમી પોતાનું આકરું રૂપ બતાવી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આટલા દિવસો ધોમ ગરમી પડવાની છે. આથી હવામાન વિભાગે અનેક જિલ્લાઓને એલર્ટ પણ જાહેર કરી દીધું છે કે લોકોએ આ દિવસો દરમિયાન બપોરે 12 થી લઈને 4 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું નહિ.




ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર, શ્રી મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે આવનારા પાંચેક દિવસો એટલે કે 15 થી 16 મેં સુધી ગુજરાતમાં માવઠું પડે તેવી કોઈ પણ સંભાવનાઓ દેખાઇ રહી નથી. મોટા ભાગે હવામાન સૂકુ જ રહે તેવું લાગી રહ્યું છે. બપોરના 12 થી લઈને 5 વાગ્યા સુધી તાપમાન ખુબજ ઊંચું રહે તેવી સંભાવનાઓ રહેલી છે.  તાપમાનનો પારો એ 42 થી લઈને 44 ડિગ્રી સુધી પણ પોહચી શકે છે.




તેઓએ આગાહી કરતા જણાવ્યું કે આવનારા પાંચ દિવસો માં સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના દરિયાઈ પટ્ટી વિસ્તારના ભાગો જેવા કે, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીના તાપમાન માં 40 ડિગ્રી સુધી નો વધારો થઇ શકે છે. આ ઉપરાંત  ગુજરાતના  દક્ષિણના ભાગો જેવા કે સુરત, વલસાડ અને નવસારીમાં પણ તાપમાનનો પારો એ 40 ડિગ્રી સુધી પોહચી શકે છે. રાજ્યમાં અમદાવાદ શહેર ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply