You are currently viewing ભંયકર અનરાધાર, ધોધમાર, મેઘ તાંડવ, ઘોડા પૂર, ભુક્કા કાઢે તેવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ભંયકર અનરાધાર, ધોધમાર, મેઘ તાંડવ, ઘોડા પૂર, ભુક્કા કાઢે તેવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી

weather update :  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આગાહીઓ (Forecast) માટે ગુજરાતમાં ખુબજ પ્રખ્યાત છે. તેઓની તમામ આગાહીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. અંબાલાલ કાકા જે દિવસે વરસાદ પાડવાનું કહે તેજ દિવસે વરસાદ પડે જ છે. હવામાન ના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સચોટ અને સાચી આગાહીઓ કરીને પોતે ખુબજ ફેમસ થઈ ગયા છે.




પરંતું થોડાક સમય થી એક નવી આગાહીનો પત્ર એ સોશિયલ મીડિયા પર ખુબજ  વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં 2023 ના મહિનાની સંપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અહીં અમે તમને જણાવી દઈએ કે બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓએ માર્ચ મહિનાથી લઈને ચેક ડિસેમ્બર મહિના સુધી રાજ્યના હવામાન કેવું રહશે તેની સંપૂર્ણ આગાહી કરી છે.

આ વર્ષની શરૂઆતથી જ રાજ્યનું વાતાવરણ એકધારું ગોટે ચડી ગયું છે. ઠંડી અને ગરમી ની ઋતુ માં માવઠું વચ્ચે માવઠું ખાબક્યું છે. ગમે ત્યારે વરસાદ તટી પાડવા લાગે છે. આવા સમયે બાબુભાઈ વિરજીભાઈના નામ થી જે પત્ર વાયરલ થઇ રહ્યો છે તેમાં માર્ચથી લઈને ચેક ડિસેમ્બર મહિના સુધીની આગાહીઓ કરવામાં આવી છે.




આ પત્રમાં તેઓએ જણાવ્યું કે, આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. તો વળી જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની થવાની તેઓએ આગાહી કરી છે. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, 2023 નો વરસાદ ના વરસાદ ને લઈને જણાવતા કહ્યું કે આ વર્ષે ચોમાસું બહુ જ ભારે થઇ શકે છે. અને રાજ્યમાં બે થી ત્રણ વખત વાવાઝોડાઓ પણ ત્રાટકી શકે છે. ભયંકરથી ભંયકર અતીવૃષ્ટી થશે.




ચોમાસાની શરૂઆતના જ સમયમાં ખુબજ તોફાની વરસાદ તારીખ 7 જુલાઈથી લઈને ચેક 14 જુલાઈ સુધી થઇ શકે છે. અને આ સિવાય તારીખ 17 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર 2023 સુધીના સમય ગાળામાં વાવાઝોડું પણ ખાબકી શકે છે. તારીખ 1 ઓક્ટોબરથી લઈને તારીખ 3 ઓક્ટોબર સુધી કગાજવીજ સાથે કરાનો વરસાદ પણ થઇ શકે છે. 2023 નુ વર્ષ ખુબજ તોફાની રહી શકે છે.

પત્રને અંતે તેઓએ પોતાનું સરનામું આપ્યું છે. જેમાં રૂપાવટી બાબુભાઈ વિરજીભાઈ, મું સનાળા કુંકાવાટ વડીયા જી અમરેલી અને મોબાઈલ નંબર આપ્યો હતો.

(નોંધ – સરકારી સહાય યોજના આ પત્રની કોઈ પણ પુષ્ટિ નથી કરતું. આ માત્ર વાયરલ પત્રજ છે)

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply