Gujarat Weather Forecast । Gujarat Weather Report । Gujarat Weather News । Weather Forecast News
રાજ્યમાં થોડા સમય પહેલાજ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. અને ઉતર ઉતરપૂર્વના પવન પણ ફૂંકાવા લાગ્યા છે. 12 વાગે એટલે ખુબજ આકરો તાપ વરસવા લાગે છે. આ વર્ષના ઉનાળાની શરૂઆત જ ખુબજ આકરી ગરમી થી થઇ છે..
રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પોહચી ગયું છે. અને હજુ પણ વધે તેવી આશા વકયત કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન માં પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી જેમાં તેઓ એ કહ્યું કે રાજ્યમાં 4 માર્ચ થી અનેક જગ્યાએ માવઠું પડી શકે છે. આથી ઉનાળામાં ચોમાસા નો અહેસાસ થશે.
4 માર્ચ ગુજરાતના દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં વીજળીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ સુકૂં રહેવાનુ પણ અનુમાન છે.
5 માર્ચના દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
6 માર્ચના રોજ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માં માવઠુ થઇ શકે છે.
રાજ્યમાં માવઠાની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે, એક તરફ શિયાળુ પાક સાવ તૈયાર થઇ ગયો છે. અને આ દરમિયાન જો માવઠું થાય તો પાકને વધુ નુકાસાન થઇ શકે છે. અને બીજી બાજુ કેરી જેવા બાગાયતી પાકને પણ નુકસાન થઇ શકે છે.
હવામાન વિભાગના ડાયરેકટ શ્રી મનોરમા મહોન્તિએ રાજ્યના હવામાન ને લઈને જણાવ્યુ છે કે, રાજસ્થાન ઉપર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સિધ્ધીજ અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. અને તોએ જણાવ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રઆમાં બંને માંથી ભેજ આવશે. અને રાજ્યના અમુક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમની સાથે સાથે વરસાદ પણ થશે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.