You are currently viewing અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી આ તારીખે થી તોફાન-વંટોળ સાથે મુશળધાર વરસાદ પડશે

અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી આ તારીખે થી તોફાન-વંટોળ સાથે મુશળધાર વરસાદ પડશે

Gujarat Weather Update:- અંબાલાલ પટેલની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવે એવું જણાય રહ્યું છે. તારીખ 17 થી લઈને 18 એપ્રિલના દિવસે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાનની માહોલ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.




તારીખ 18 થી લઈને 20 દરમિયાન તોફાનની સાથે સાથે વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે. ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશઓમાં ભારે થી અતિ ભારે હિમવર્ષા પડે તેવી શક્યતાઓ રહેલી છે. 18થી લઈને 20 તારીખ દરમિયાન ભારે કમોસમી વરસાદ પડશે. આ સિવાય પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લીધે ઉત્તર પર્વતીય પ્રદેશ અને મહારાષ્ટ્ર છત્તીસગઢ વરસાદ રહેશે.




હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, એપ્રિલ મહિના દરમિયાન વાતાવરણમાં ઘણો ખરો બદલાવ આવી શકે છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે એપ્રિલ મહિનામાં કરાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. તેઓએ જણાવ્યું કે 26 એપ્રિલ પછી કાળઝાળ ગરમી પડી શકે છે.અને તાપમાન નો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમી અત્યાર સુધીના બધાજ રેકોર્ડ તોડી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાના નિયમોમાં સૌથી મોટો ફેરફાર, અત્યારેજ જાણી લો નહીતો પછતાવું પડશે

https://bit.ly/3A4BXYk




હવામાન વિભાગની આગાહી અનુસાર, સૂકા અને ગરમ પવનના લીધે ત્રણ દિવસોથી ગુજરાતના અનેક શહેરોમાં ગરમીમાં મહત્તમ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. આ સપ્તાહમાં પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો મહત્તમ થી લઘુતમ રહી શકે છે.. જેના લીધે અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી પોહચી શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply