You are currently viewing મોતનું બીજું નામ એટલે બિપરજોય વાવાઝોડું જાણો શું કહ્યું અંબાલાલ પટેલે અહીં ક્લિક કરીને

મોતનું બીજું નામ એટલે બિપરજોય વાવાઝોડું જાણો શું કહ્યું અંબાલાલ પટેલે અહીં ક્લિક કરીને

Cyclone Biparjoy:-  બિપરજોય વાવાઝોડું એ ધીમે-ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલ આ બિપરજોય નામના રાક્ષસનો કહેર એ આખા ગુજરાત પર જોવા મળી રહ્યો છે.




અરબી સમુદ્રમાં જન્મેલા આ રાક્ષસ બીપારજોય એ હવે ગુજરાતના દરિયાઈ કાંઠાની સાવ નજીક આવી પોહ્ચ્યો છે. જેના લીધે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવનની સાથે અનરાધાર વરસાદ પણ વરસી રહ્યો છે. દરિયામાં કરંટ આવવાથી 10 થી લઈને 15 ફૂટ જેટલા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. જેથી દરિયો પણ ગાંડો તુર બન્યો છે.

તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ દે ભીખા દે કરી રહ્યો છે.




આ દરમિયાન વાવાજોડા અંગે હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા લોક લાડીલા હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘વાવાઝોડાના લીધે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ આવવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં મેંખો ધબધબાટી બોલાવશે.

અંબાલાલ પટેલે કહ્યું કે જો આ વાવાઝોડું એ ઓમાન તરફ નહિ જાય અને ગુજરાતમાં આવશે તો ગુજરાતનું નામોનિશાન નહિ રહે કારણ કે આજ સુધીનું આ સૌથી વિકરાળ અને ભયન્કર વાવાઝોડાઓ માનું એક છે. આથી બધાજ લોકો ભગવાન પાસે પ્રાર્થના કરે કે આ વાવાઝોડાનો જલ્દીથી અંત આવી જાય અને કોઈ પણ જાન હાનિ ન થાય.

(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply