You are currently viewing ઘોર કળિયુગ બાકી ફાગણ મહિનામાં આવું ના હોય જુઓ વિડિઓ
This Image Credit youtube

ઘોર કળિયુગ બાકી ફાગણ મહિનામાં આવું ના હોય જુઓ વિડિઓ

Gujarat Weather Update Todays :- ઘોર કળિયુગ બાકી ફાગણ મહિનામાં આવું ના હોય જુઓ વિડિઓ




આજે ફરી એકવાર રાજ્યના હવામાન વિભાગે નવીજ આગાહી કરી છે. જેમાં હજુ પણ આવનારા ચાર દિવસ સુધી માવઠાનો વરસાદ પડી શકે છે. આની સાથે સાથે જ આજે રાજ્યના અમુક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી વક્ત કરવામાં આવી છે. અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ગરમીનુ પ્રમાણ પણ ખુબજ આકરું રહશે.




અમદાવાદના હવામાન વિભાગના વડા ડૉ. મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આવનારા હજુ પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યના કેટલીક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે.

તેઓએ જણાવતા કહ્યું કે આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. અને અમુક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. આજે પણ અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવનાઓ રહેલી છે.




શુક્રવારના રોજ રાજ્યમાં બોટાદમાં બરફ વર્ષા જોવા મળી હતી અને આજે પણ કરા પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રજુ કરવામાં આવી છે. હવે તો ખેડૂતો અને લોકો પણ આ માવઠા થી કંટાળીને કહેવા લાગ્યા કે હે ભગવાન હવે બસકરો.

આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીના આ વિસ્તારોમાં કરા પડવાની સંભાવનાઓ રજુ કરવામાં આવી છે. જો કે સારા સમાચાર એ પણ છે કે શનિવારથી રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર ઘટી જાય તેવી હવામાન વિભાગ સંભવનાઓ રજુ કરવામાં આવી છે.




અને બીજી બાજુ  કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં કરા પણ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply