You are currently viewing GUJCET Hall Ticket 2023: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

GUJCET Hall Ticket 2023: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

GUJCET Hall Ticket 2023, GUJCET Admit Card 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા આજે અખબારી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં તારીખ 03-04-2023ને સોમવારના રોજ થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 (ગુજકેટ પરીક્ષા 2023) પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથીજ મૂકવામાં આવી છે જેની સૌ લોકોએ જાણ લેવી.




GUJCET Hall Ticket 2023 (ગુજકેટ પરીક્ષા 2023)

પોસ્ટ GUJCET Hall Ticket 2023
પોસ્ટ નામ GUJCET Admit Card 2023
સંસ્થા નું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા ની તારીખ 3 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઈટ www.gseb.org

 

GUJCET Admit Card 2023 ને ઓફિશ્યિલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજકેટ 2023 માટે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેઓએ બોર્ડની ઓફિશ્યિલ વેબસાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ કરીવાનું રહશે. આ એડમિટ કાર્ડ ને એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખીને ડાઉનલોડ કરી શકાશે.




ગુજરાતની તમામ શાળાઓ દ્વારા ગુજકેટ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને વિતરણ કરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોંધાયેલ રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોત પોતાના ઇન્ડેક્ષ નંબર અથવા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોતાની શાળાના ગુજકેટ 2023 માટેના વિદ્યાર્થીઓનું એડમિટ કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજકેટ ની હોલ ટિકિટ ફક્ત અને ફક્ત ઓનલાઇનજ મળશે.

પરીક્ષા વખતે આઈ.ડી.. પ્રૂફને પોતાની સાથે રાખવું

GUJCET ની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ (પ્રવેશિકા / હોલ ટિકિટ) સાથે કોઈ પણ એક પોતાનું ફોટો આઈ.ડી.. પ્રૂફ એટલે કે (આધાર કાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ અથવા ધોરણ 12ની પરીક્ષાની હોલટિકિટ) આમાંથી કોઈ પણ એક સાથે રાખવું.

GUJCET Hall Ticket 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરિપત્ર જુઓ અહીં ક્લિક કરો

 

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply