HDFC બેંકમાં આવી ભરતી 2023 : આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેશની સૌથી મોટી ખાનગી વિશ્વાસ પાત્ર બેંક જો કોઈ હોઈ તો તે છે HDFC બેંક. હાલમાં HDFC Bank દ્વારા યુવાઓને રોજગારી આપવા માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે
જેમાં બેંક દ્વારા 12551 જેટલા ઉમેદવારોની માંગ કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ધરાવતા હોઈ તે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચવો.
HDFC બેંકમાં આવી ભરતી
નામ | HDFC બેંક |
પગાર | 25000 થી 1,80,000 |
ભરતી માટેની જગ્યાઓ | 12551 છે |
નોકરી કરવા માટેનું સ્થળ | સમગ્ર ભારતમાં |
એપ્લિકેશન કઈ રીતે કરવી | ઓનલાઈન |
ઓફિશ્યિલ વેબસાઇટ | https://hdfcbankcareers.hirealchemy.com |
HDFC બેંકમાં ખાલી પડેલ જગ્યાઓ
- ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ
- કારકુન
- રિલેશન મેનેજર
- ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
- જનરલ મેનેજર
- મેનેજર
- ઓપરેશન હેડ
- પુનઃપ્રાપ્તિ અધિકારી
- નિષ્ણાત અધિકારી
- નેટવર્ક એન્જિનિયરિંગવહીવટ
- એનાલિટિક્સ
- મદદનીશ મેનેજર
- શાખા પૃબંધક
- બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
- સંગ્રહ અધિકારી
- ગ્રાહક સંબંધ મેનેજર
HDFC Bank Recruitment 2023 Education Qualifications (શૈક્ષણિક લાયકાત)
HDFC Bank માં નોકરી મેલવવા માટેની લાયકાત ગમે તે માન્ય સંસ્થા પાસે થી ધો 10 થી 12 પાસ હોવા જોઈએ અને કોલેજ પણ કરેલ હોવા જોઈએ આ સિવાય અલગ અલગ પદ માટે અલગ અલગ લાયકાતો જોશે જે તમે ઉપર જણાવેલ hdfc બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટ પરથી જાણી શકો છો અથવા રૂબરૂ તમારી નજીક ની શાખા પર રૂબરૂ મુલાકાત લઈને પણ જાણી શકો છો.
How To Apply HDFC Bank Recruitment 2023 (અરજી કેવી રીતે કરવી)
- જે પણ લોકોને HDFC બેંક માં નોકરી માટે એપ્લાય કરવું છે તેઓને (https://hdfcbankcareers.hirealchemy.com) જવું પડશે અને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે.
- હવે આ વેબસાઈટ પર કેરિયર ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
- ત્યાર બાદ તમારી સામે જોબ અને લોકેશન જોવા મળશે.
- હવે તમે જે પણ જોબ માટે અપ્લાય કરવા માંગો છો તેની સામે આપેલ અપ્લાય બટન પર ક્લિક કરો.
- જો તમે નવા કેન્ડિડેટ હોવ તો સાઈન અપ પર ક્લિક કરો અને નવું એકાઉન્ટ બનવો.
- ત્યાર બાદ તમારે તમારું રીઝયુમ અપલોડ કરવાનું રહશે.
- રીઝયુમ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીદો.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.