HDFC Two Wheeler loan | HDFC two wheeler loan rate of interest | HDFC two wheeler loan eligibility | Bike Loan
નમસ્કાર મિત્રો શું તમે પણ નવું Bike ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બેંક એકાઉન્ટ HDFC બેંકમાં છે, તો તમારા માટે એક ખુશ ખબરી છે HDFC Bank લાવી છે Two Wheeler Loan Yojan જેમાં તમને ખુબજ ઓછા વ્યાજ દરે લોન મળી રહશે.
HDFC Two Wheeler loan માં કેવી રીતે એપ્લાય કરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે અને આ લોન ની યોગ્યતા શું હશે તેના વિશે અમે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપીશું. તો આપ સૌએ આ લેખને અંત સુધી જરૂરથી વાંચવો.
HDFC Two Wheeler loan
HDFC Bank તમને બે પ્રકારની ટુ વિહલર લોન આપે છે જેમાં એક હોઈ છે સિકિયોર ટુ વિહલર લોન અને બીજી હોઈ છે અન સિકિયોર ટુ વિહલર લોન આ બંને માં તફાવત માત્ર એટલોજ હોઈ છે કે સિકિયોર ટુ વિહલર લોન યોજના માં તમારે સિક્યોરિટી આપવી પડે છે અને અન સિકિયોર ટુ વીહાલર યોજનામાં તમારે કોઈ પણ જાતની સિક્યોરિટી આપવાની થતી નથી.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
HDFC Bank તમને તમારા સારા ક્રેડિટ સ્કોર પર ખુબજ આકર્ષક લોન આપે છે. જો તમે એચડીએફસીના ખુબજ જુના ગ્રાહક છો તો તમને વિના દસ્તાવેજ લોન મળી જશે. આ લોન ની મુદ્દત 12 થી 48 મહિના ની હોઈ છે.
HDFC two wheeler loan rate of interest
જયારે પણ આપડે લોન લેતા હોઈએ ત્યારે સૌથી પેલા આપડે તેના વ્યાજદરો વિશે ની માહિતી લેવી ખુબજ જરૂરી હોઈ છે, નહીંતર પાછળથી જયારે આપડે લોન ની ચુકવણી કરીયે ત્યારે ખુબજ મોટી સમસ્યા આવી શકે છે. HDFC Bank નો વ્યાજ દર 14.50% P.A થી શરુ થઇ છે. અને લોન નો વ્યાજ દર મુખ્યત્વે ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પણ આધાર રાખે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોઈ તો તમને ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે.
HDFC two wheeler loan Benefits
- HDFC Bank Two Wheeler ની કિંમતના 100% સુધીની લોન મેળવી શકો છો.
- જો તમે એચડીએફસી બેન્ક ના જુના ગ્રાહકો છો તો તમને બેંક 10 સેન્ડમાંજ કોઈ પણ જાતના દસ્તાવેજ વિના લોન આપી દે છે.
- એચડીએફસી બેંક મહિલાઓના સેવિંગ એકાઉન્ટ પ્રોસેસિંગ ફી પર 50% સુધીની માફી આપે છે.
- જો તમારા ઘરમાં કોઈ મહિલા સભ્યનું એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ છે તો તેમને 2% ઓછા વ્યાજ દરે લોન મળશે.
- જે સમયેથી તમે લોન લો છો તે સમયથી 12 થી 48 મહિનાનો તમને સમયગાળો મળે છે તે લોન ને ચૂકવવાનો.
- HDFC Two Wheeler Loan માટે તમારે કોઈ પણ જાતની સુરક્ષા આપવાની રહતી નથી.
- લોન ની સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ 7 કામ કાજી દિવસો દરમિયાન લોન તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.
- જો તમે આ HDFC Two Wheeler Loan Online Apply કરવા માંગતા હોવ તો પણ કરી શકો છો અને જો તમે Offline અરજી કરવા માંગતા હોવ તો પણ કરી શકો છો.
- આ લોન માટે તમારે લોન ની જે રકમ મળે છે તે રકમના5% સુધીની પ્રક્રિયા ફી ચુકવવાની રહશે.
HDFC Two Wheeler loan Eligibility | યોગ્યતા
- HDFC Two Wheeler Loan માટે અરજી કરનારની ઉંમર 21 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- કોઈ પણ ભારતીય નાગરિક ટુ વિલર માટે અરજી કરી શકે છે.
- જો તમારે લોન લેવી હોઈ તો કોઈ પણ જાતની સુરક્ષા આપવાની રહતી નથી.
- લોન લેવી હોઈ તો તમારો સારો CIBIL સ્કોર હોવો ખુબજ જરૂરી છે.
- ટુ વ્હીલર લોન માટે અરજી કરનારની ઓછામાં ઓછી આવક ₹10,000 દર મહિને હોવી જોઈએ.
HDFC Two Wheeler loan Apply now – Helpline
Bank Name | HDFC Bank |
Toll Free Number | 1800 202 6161 1860 267 6161 |
Apply Now | Click Here… |
HDFC Two Wheeler loan Document | આવશ્યક દસ્તાવેજો
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- વીજળીનું બિલ
- મિલકત અથવા મ્યુનિસિપલ કર વેરાની રશીદ
- સરકારી વિભાગના કર્મચારીઓને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO)
- તમારી હાલની આવકના પુરાવા માટે 3 મહિનાનું બેંક પાસબુક સ્ટેટમેન્ટ અને જો તમારો પોતાનો વ્યવસાય હોઈ તો વ્યક્તિ માટે નવીનતમ આઇટીઆર
- 3 મહિનાની પગારની સ્લિપ/ પગારદાર વ્યક્તિ માટે 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ/પગારના ક્રેડિટ સાથે/ ફોર્મ 16
HDFC Two Wheeler loan Online Apply
- જો તમારે ઓનલાઈન અરજી કરવી છે તો તેના માટે, તમારે સૌ પ્રથમ HDFC બેંકની સત્તાવાર વેબસાઈટની ને ઓપન કરવી પડશે.
- HDFC બેંક ની વેબસાઈટના હોમ પેજ પર આવ્યા પછી તમે ટુ વ્હીલર લોનના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ ટુ વ્હીલર લોન સાથે જોડાયેલી બધીજ માહિતી તમારી સામે દેખાશે.
- હવે આ લોન એપ્લાય કરવા માટે તમારે સૌપ્રથમ Apply Online ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સ્ક્રીન પર એક અરજી ફોર્મ દેખાશે, જેમાં તમારે તે ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતીઓને દાખલ કરવાની રહશે અને ફોર્મ સબમિટ કરવાનું રહશે.
- આ ફોર્મ સબમિટ થઇ ગયા બાદ એચડીએફસી બેંકનો સ્ટાફ તમારો સંપર્ક કરશે અને તમારી લોનની પ્રક્રિયાને આગળ વધારશે.
HDFC Two Wheeler loan Offline Apply
જો તમારે એચડીએફસીની લોન માટે ઓનલાઇન અરજી કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો.
- ઑફલાઇન અરજી કરવા માટે તમારે સૌથી પહેલા એચડીએફસી બેંકની નજીકની શાખામાં જવું પડશે અને ત્યાં જઈને બેંક કર્મચારીને જાણવું પડશે કે અમારે ટુ વિલર લોન લેવી છે.
- હવે તે કર્મચારી તમારા બધાજ દસ્તાવેજોને ચકાસે અને તમને ત્યાર બાદ ટુ વ્હીલર લોન માટે તમને એપ્લિકેશન ફોર્મ આપવામાં આવશે.
- અરજી ફોર્મ માં, તમારે માંગ્યા મુજબની તમામ પ્રકારની માહિતી દાખલ કરીને અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.
- બધાજ ફોર્મ એકવાર ચેક કરીને પછી તમારે બેંકમાં જ અરજી ફોર્મ ને સબમિટ કરી દેવાનું રહેશે.
- લોન જયારે મંજુર થઇ જશે ત્યાર બાદ 7 દિવસમાં લોનની તમામ રકમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી થઇ હોઈ તો બીજા મિત્રોને પણ શરે કરો જેથી તેને પણ આ માહિતીનો લાભ મળી રહે.