You are currently viewing 7-8 નહિ પણ પૂરા 9.50 ટકા સુધી મળી રહ્યું છે વ્યાજ FD પર

7-8 નહિ પણ પૂરા 9.50 ટકા સુધી મળી રહ્યું છે વ્યાજ FD પર

Highest FD Return Provide This Bank : ભારતીયોનો આજે પણ પસંદીદા રોકાણ વિકલ્પ ફિક્સડ ડિપોઝિટ જ છે. RBI દ્વારા રેપોરેટમાં વધારો કાર્ય પછી બેંકોએ પણ પોતાના FD (ફિક્સડ ડિપોઝીટ) પર વ્યાજ દરોમાં ખુબજ સારો એવો વધારો કર્યો છે.




FD(ફિક્સડ ડિપોઝીટ) ના વ્યાજ દરોમાં વધારો કરનારી બેંકોની યાદીઓમાં હવે થી યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકનું નામ પણ આ યાદીમાં ઉમેરાઈ ગયું છે. યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકે 2 કરોડ રૂપિયાથી પણ ઓછામાં ઓછી એફડી પર પોતાના વ્યાજ દરોમાં ખુબજ સારો એવો વધારો કર્યો છે.

Highest FD Return Provide This Bank

આ વ્યાજ દરોમાં વધારા બાદ બેંકે હવેથી 7 કે 8 નહિ પરંતુ પૂરા 9.50 ટકા જેટલા વ્યાજ દરો આપી રહી છે. એટલે કે હવે તમારે રૂપિયા કમાવવાની સારી એવી તક છે. યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક એ દેશના સામાન્ય નાગરિકોને 1001 દિવસો પર 9 ટકા અને વૃદ્ધ નાગરિકો માટે 501 દિવસો પર 9.25 ટકા વ્યાજ દરોની ઓફર કરી રહી છે.

યૂનિટી બેંક માં જો તમે 7-14 દિવસો માટે એફડી કરવો છો તો તમને 4.50 ટકા જેટલું વ્યાજ મળે છે. આ સિવાય જો તમે 15 દિવસથી 45 દિવસ સુધીની એફડી કરવો છો તો તમને 4.75 ટકા જેટલો વ્યાજ આપવામાં આવે છે. અને જો તમે 46 દિવસથી 60 દિવસ સુધીની મેચ્યોરિટીવાળી એફડી કરવો છો તો તમને 5.25 ટકા વ્યાજ આપી રહી છે. આ સિવાય જો તમે 2 કે 3 મહિના સુધીની FD એટલે કે 61 દિવસથી 90 દિવસની એફડી કરવો છો તો તમને 5.50 ટકા જેટલો વ્યાજ આપવામાં આવે છે.




યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક લાંબા ગાળાના રોકાણ 181 દિવસથી લઈને 201 દિવસ સુધીના FD પર 8.75 ટકા જેટલો વ્યાજ આપશે. અને બેંકે 1001 દિવસથી લઈને 5 વર્ષ એટલે ખુબજ લાંબા ગાળાની FD પર  9.25 ટકા સુધીનો વ્યાજ દર આપે છે.

બેંકોમાં FD ના ફાયદા

બેંકોમાં એફડી કરાવવું એ એક જોખમરહિત રોકાણ છે. સ્મોલ ફાઈનાન્સ બેંક FD પર મોટી બેંકોની તુલનાએ પણ વધારે વ્યાજ દરો આપે છે. તમારી મહેનત ના રૂપિયા ડૂબવાનું પણ જોખમ હોતું નથી અને સાથે સાથે સારું એવું વળતર પણ મળતું હોય છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply