Correction In Vaccine Certificate | Appointment Vaccination | Self Registration Cowin | Co-win Portal Covid-19 Certificate Step By Step Information
Covid-19 Vaccination ની પ્રક્રિયા ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સરું કરવામાં આવેલ છે, આ પ્રક્રિયામાં Vaccine માટે ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરી શકાય છે. અને વેક્સિન લગાવ્યા બાદ વેક્સિન certificate પણ ઓનલાઇન Download કરી શકાય છે.
આ Veccine Certificate માં જો પર્સનલ માહિતીમાં કોઈ પણ જાતની ભૂલ હશે તો ઓનલાઇન Cowinની વેબસાઈટ પરથી સુધારી શકાશે.
ઘરે બેઠા વેકસીન સર્ટિફિકેટ પરની ભૂલ કેવી રીતે સુધારવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ આર્ટિકલને ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી વાંચજો.
Covid-19 Certificate Online Correction Step By Step Process
Covid-19 સર્ટિફિકેટમાં ઓનલાઇન સુધારો કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
- સૌપ્રથમ Google પર Cowin ટાઈપ કરો.
- હવે Screen પર Cowinની official વેબસાઈટ https://www.cowin.gov.in/ તેના પર ક્લિક કરો.

- Co-win ની Official Website પર ‘Register/sign in yourself’ પર ક્લિક કરો.
- અહીં તમારો મોબાઇલ નંબર દાખલ કરો (vaccination દરમિયાન આપેલ નંબર દાખલ કરવો)
- આ મોબાઇલ નંબર પર એક OTP આવશે તેને દાખલ કરો.
- હવે સ્ક્રીન પર જમણી બાજુ ‘Raise an issue’ ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ “What is the issue ?”પર”correction in certificat” પર ક્લિક કરો.
- અહીં તમે તમારું નામ,જન્મતારીખ અને જાતિમાં સુધારો કરી શકો છે.
- સુધારો થઇ ગયા બાદ continue પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરવાનું છે.
Covid-19 Vaccine Certificate Social Media પર Share કરવું નહીં.
Cyber Dost (સાયબર દોસ્ત) ભારત સરકારના ગૃહ મન્ત્રાલય અંતર્ગત કામ કરે છે.તેણે ટ્રિટ કરીને જણાવ્યું કે નાગરિકોએ Covid-19 વેકસિન સર્ટિફિકેટને સોશ્યિલ મીડિયા પર શેર કરવું નહીં કારણ કે સર્ટિફિકેટ પર તમારી પર્સનલ ડિટેઇલ હોઈ છે.

આ બધીજ માહિતી હેકરો ઓનલાઇન ઠગો દ્વારા એકઠ્ઠી કરવામાં આવતી હોઈ છે. અને તમારી સાથે છેતરપીંડી કરવામાં આવતી હોય છે.
આથી વેકસીન સર્ટિફિકેટ ક્યારેય સોશ્યિલ મીડિયા પર શેર ના કરવું
FAQ’s of Correction in vaccine certificate
1) Vaccine Certificate માં correction ની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે?
» Vaccine Certificate માં correction ની મંજૂરી ભારત સરકાના આરોગ્યના મન્ત્રાલય દ્વારા આપવામાં આવેલ છે.
2) વેકસિન સર્ટિફિકેટમાં ભૂલ ક્યાંથી સુધારવી?
» વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલ સુધારવા માટે Cowinની ઓફિશ્યિલ વેબસાઈટ પર થી ઘરે બેઠા ઓનલાઇન ભૂલ સુધારી શકાય છે.
3) covid-19 Vaccine Certificate માં ભૂલને કેટલીવાર સુધારી શકાય.
» ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો Vaccine Certificate માં સામાન્ય ભૂલ હશે તો તેને એકજ વાર સુધારી દેવામાં આવશે.
4) covid-19 Vaccine Certificate ને Social Media પર Share શા માટે ના કરવું જોઈએ.
» વેક્સિન સર્ટિફિકેટમાં વ્યક્તિની પર્સનલ ડિટેઇલ લખેલી હોઈ છે. જેનો હેકરો અને ઓનલાઇન ઠગો દ્વારા ગેર ઉપયોગ કરવામાં આવતો હોઈ છે.