Talati Call Latter 2023 : તલાટી કમ મંત્રીના પરીક્ષામાં કોલ લેટર ડાઉનલોડ થવાના થઇ ગયા છે શરૂ. ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જ જો તમારે પણ તલાટી કમ મંત્રી ની પરીક્ષા આપવાની હોય તો તમે નીચે આપેલ લિંકની મદદ થી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.
આજે આપને આ આર્ટિકેલમાં આપને Talati Call Latter 2023 વિશે વિસ્તૃત માહિતી મેળવીશું , અને કોલ લેટર કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા તે અંગે ની પણ વાત આ આર્ટિકેલમાં આપળે કરીશું.
Talati Call Latter 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | OJAS Talati Exam Confirmation 2023 |
પોસ્ટ નામ | તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર |
કુલ જગ્યા | 3437+ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7 મે 2023 |
કોલ લેટર ડાઉનલોડ | 27-04-2023, 01:00 pm to 07-05-2023, 12:30 pm |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
Talati Call Latter 2023 |તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ તારીખ થઇ જાહેર
ગુજરાત પંચાયત વિભાગ(GPSSB) દ્વારા તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તમને તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો ગુરુવાર તા. 27-04-2023 01:00 pm થી લઇ ને તેની પરીક્ષાની તા07-05-2023, 12:30 pm સુધી ઉમેદવાર પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી સક્સે
તલાટીકમ મંત્રીની પરીક્ષા કોલ લટેર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સૌપ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ તમારા ફોનમાં ઓપન કરો. https://ojas.gujarat.gov.in/
- ત્યાર પછી હોમ પેજ પર Call Latter ના વિકલ્પ પર કિલક કરો
- ત્યાર પછી તેમાં જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
- ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર” અને તમારી “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- ત્યાર પછી તમારો કોલ લેટર તમારી સામે જ આવી જશે .
- તમારા કોલ લેટર ની પ્રિન્ટરમાં A4 સાઈઝ pdf ડાઉનલોડ કરી લો
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.