I khedut portal new list 2023 । I khedut portal New Registration । I Khedut Portal Online Arji 2023-24 । I khedut portal 2022 । આઈ ખેડૂત પોર્ટલ
ગુજરાત રાજ્યના ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને નવા નવા પાકોનું વાવેતર કરતા થાય તે માટે (Government of Gujarat) દ્વારા I Khedut Portal નું નિર્માણ કરવામાં આવ્યું છે, આ પોર્ટલ દ્વારા ખેડૂતોને સરકારની ખેડૂત લક્ષી સહાય યોજનાની માહિતી અને ઓનલાઈન ફોર્મ આપેલ હોય છે.
આ પોર્ટલ પર સરકારશ્રી દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨3-૨4 માટે ખેડૂત લક્ષ્ક્ષી ૪૯ સહાય યોજનાઓ અમલ માં મુકવામાં આવી છે.
[lwptoc title=”આઈ ખેડૂત પોર્ટલ લીસ્ટ”]I Khedut Portal
ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા I Khedut Portal પર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલ માં મુકવામાં આવતી હોય છે.
જેમાં ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી વિભાગ ની યોજના ઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ના ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ સિવાય ગુજરાત એગ્રો એગ્રોઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તથા આત્મા પ્રોજેક્ટ ની ઘણી બધી યોજના નું I Khedut Portal New Registration કરીશકે છે.
I Khedut Portal New List 2022
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખેડૂત લક્ષ્ક્ષી યોજનાઓના ફોર્મ I Khedut Portal પર તા:-૨૧-૨-૨૦૨૨ થી ૨૧-૩-૨-૨૦૨૨ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.
I Khedut Portal પર વિવિધ વીભાગો દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે હાલપોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા નીચે આપેલ લીસ્ટ મુજબ ની યોજના ઓ બહાર પાડવામાં આવી છે.
ક્રમ | યોજનાઓનું નામ | વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો |
૧ | અન્ય ઓજાર / સાધન | અહી ક્લિક કરો |
૨ | એગ્રો સર્વિસ / પ્રોવાઈડર યુનિટ | અહી ક્લિક કરો |
૩ | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર | અહી ક્લિક કરો |
૪ | કલટીવેટર | અહી ક્લિક કરો |
૫ | ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના | અહી ક્લિક કરો |
૬ | ગ્રાઉન્ડનટ ડીગર | અહી ક્લિક કરો |
૭ | ચાફ કટર(એન્જીન/ઈલે.મોટર ઓપરેટેડ) | અહી ક્લિક કરો |
૮ | ચાફ કટર (ટ્રેક્ટર/પાવર ઓપરેટેડ) | અહી ક્લિક કરો |
૯ | ટ્રેક્ટર | અહી ક્લિક કરો |
૧૦ | તાડપત્રી | અહી ક્લિક કરો |
૧૧ | પેડી ટ્રાન્સફર પ્લાન્ટ (સેલ્ફ) | અહી ક્લિક કરો |
૧૨ | પલાઉ (તમામ પ્રકારના) | અહી ક્લિક કરો |
૧૩ | પ્લાન્ટર(અન્ય પ્રકારના ) | અહી ક્લિક કરો |
૧૪ | પશુ સંચાલિત વાવાણીયો | અહી ક્લિક કરો |
૧૫ | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | અહી ક્લિક કરો |
૧૬ | પાવર ટીલર | અહી ક્લિક કરો |
૧૭ | પાવર થ્રેસર | અહી ક્લિક કરો |
૧૮ | પોટેટો ડીગર | અહી ક્લિક કરો |
૧૯ | પોટેટો પ્લાન્ટ | અહી ક્લિક કરો |
૨૦ | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો | અહી ક્લિક કરો |
૨૧ | પોસ્ટ હોલ ડીગર | અહી ક્લિક કરો |
૨૨ | ફોર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના | અહી ક્લિક કરો |
૨૩ | ફોર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના | અહી ક્લિક કરો |
૨૪ | ફોર્મ મશીનરી બેંક (પસંદ કરેલા જીલ્લા/ગામ) | અહી ક્લિક કરો |
૨૫ | બ્રસ કટર | અહી ક્લિક કરો |
૨૬ | બ્રસ કટર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાના સાધન) | અહી ક્લિક કરો |
૨૭ | માનવ સંચાલિત સાઈથ (કાપણી નું સાધન ) | અહી ક્લિક કરો |
૨૮ | માલ વાહક વાહન | અહી ક્લિક કરો |
૨૯ | રીઝર/બંડ ફોર્મર/ફરો આપનાર | અહી ક્લિક કરો |
૩૦ | રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) | અહી ક્લિક કરો |
૩૧ | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ) પાવર વિડર | અહી ક્લિક કરો |
૩૨ | રોટાવેટર | અહી ક્લિક કરો |
૩૩ | લેન્ડ લેવલર | અહી ક્લિક કરો |
૩૪ | લેસર લેન્ડ લેવલર | અહી ક્લિક કરો |
૩૫ | વ્હીલ હો (આંતરખેડનું સાધન) | અહી ક્લિક કરો |
૩૬ | વાવણીયા/ ઓટોમેટિક ડ્રિલ | અહી ક્લિક કરો |
૩૭ | વિનોવીંગ ફેન | અહી ક્લિક કરો |
૩૮ | શ્રેડર/મોબાઈલ શ્રેડર | અહી ક્લિક કરો |
૩૯ | સબસોઈલર | અહી ક્લિક કરો |
૪૦ | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ | અહી ક્લિક કરો |
૪૧ | હેરો (તમામ પ્રકારના) | અહી ક્લિક કરો |
૪૨ | હાઈ-ટેક, હાઈ પ્રોડક્ટિવ ઈકવીપમેન્ટ હબ |
અહી ક્લિક કરો |
૪૩ | ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર | અહી ક્લિક કરો |
૪૪ | પાક સંરક્ષણ સાધનો – પાવર સંચાલિત |
અહી ક્લિક કરો |
૪૫ | સોલર લાઈટ ટ્રેપ | અહી ક્લિક કરો |
૪૬ | સ્માર્ટફોનની ખરીદી પર સહાય | અહી ક્લિક કરો |
૪૭ | પમ્પ સેટ્સ | અહી ક્લિક કરો |
૪૮ | પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના |
અહી ક્લિક કરો |
૪૯ | વોટર કેરિંગ પાઇપલાઇન | અહી ક્લિક કરો |
FAQ of I khedut portal 2022 new list
1) I Khedut Portal New List 2022 પર હાલ ક્યાં વિભાગ દ્વારા યોજનાઓ બહાર પાડવા માં આવી છે.
>> ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા યોજનાઓ બહાર પાડવા માં આવી છે.
૨) આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા કુલ કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.
>> I khedut portal પર ખેતીવાડી વિભાગ દ્વારા કુલ ૪૯ યોજનાઓ બહાર પાડવા માં આવી છે.
૩) પોર્ટલ પર ખેતીવાડી વિભાગ ની સહાય યોજનાની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?
>> તા ૨૧-૦૨-૨૦૨૨ થી ૨૧-૦૩-૨૦૨૨ દરમિયાન ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.
૪) આઈ ખેડૂત પર અન્ય ક્યાં ક્યાં વિભાગ ની યોજનાઓ ચાલી રહી છે?
>> I khedut portal પર ખેતીવાડી વિભાગ ની યોજનઓ, બાગાયતી વિભાગ ની યોજનાઓ, પશુ પાલન વિભાગની યોજનાઓ અને મત્સ્ય પાલનની યોજનાઓ ચાલે છે.