You are currently viewing શરીર માં આવા પ્રકારની તકલીફો હોય તો ભુલથી પણ દહી ન ખાવું જોઇએ.દહી ખાવાથી આડ અસર ઉભી થાય છે.

શરીર માં આવા પ્રકારની તકલીફો હોય તો ભુલથી પણ દહી ન ખાવું જોઇએ.દહી ખાવાથી આડ અસર ઉભી થાય છે.

રોજે રોજ  એક વાટકી દહીં ખાવાથી શરીર અને ચામડી બંનેને ખુબજ ફાયદો થાય છે. દહીં શરીર માટે ખુબજ ફાયદાકારક છે. કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થાય છે. કેટલી બધીજ  સમસ્યાઓમાં દહીંનું સેવન  કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ શરીરમાં અન્ય તકલીફો થાય છે.




દહીંનો ઉપયોગ લગભગ રોજે રોજ દરેક ઘરમાં થાય છે.આપણા ભારતના લોકપ્રિય વ્યંજન માંથી એક દહીં છે. દહીંમાં વિટામીન બી, વિટામીન B12, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામા હોય છે. તેનું સેવન કરવાથી શરીર અને સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો થાય છે. રોજે રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન(ચામડી) બંનેને ખુબજ સારો ફાયદો થાય છે. દહીં શરીર માટે ફાયદાકારક છે. છતાં અમુક લોકો માટે હાનિકારક સાબિત થાય છે. કેટલીક સમસ્યાઓમાં દહીંનું ખાવુ કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ શરીરમાં અન્ય તકલીફો થાય છે.




તો ચાલો તમને જણાવીએ કે કયા ક્યા લોકોએ દહીં ન ખાવુ જોઈએ.

સાંધાના દુખાવા

જે લોકોને સાંધા ના દુખાવાની ફરિયાદ હોય તેવા લોકોએ દહીં ખાવુ ન જોઈએ. આવા લોકો જો દહીં ખાય છે તો સાંધાના દુખાવાની સમસ્યા ઉભી થાય છે.

ત્વચાની સમસ્યા




જો સ્કીન(ચામડી) સંબંધિત કોઈ સમસ્યા કે બીમારી હોય તો દહીં ખાવું ન જોઈએ. ખંજવાળ,એક્ઝીમા કે ઇન્ફેક્શન હોય તો દહીં ખાવાથી ખુબજ તકલીફ વધી શકે છે.

એસીડીટી અને ગેસ

જે લોકોને એસીડીટી અને ગેસ  ની ફરિયાદ હોય તેમણે પણ દહીં ન ખાવુ જોઈએ. એસીડીટી અને ગેસ  દરમિયાન દહીં ખાવાથી પેટમાં તકલીફો વધે છે..

અસ્થમા

જે લોકો અસ્થમા ની સમસ્યાથી પીડિત છે તેમણે પણ દહીં ખાવુ નહી .દહીં ખાવાથી અસ્થમા ના દર્દીઓની તકલીફ ઉભી થાય છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply