Health care: અમુક લોકોને આપ મેળે પથરીની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે ત્યારે તેઓ ડૉક્ટર પાસે જતા હોય છે અને ડૉક્ટર નું એવું કહેવું હોય છે કે આપણે જે શાકભાજી ખાતા હોઈએ છીએ તેમાં અમુક અંશે ઓકઝલેટ નામનું કેમિકલ રહેલું હોય છે જે અમુક શાકભાજીમાં ખુબજ વધારે હોય છે આવા શાકભાજી નું જો તમે દરરોજ સેવન કરતા હોવ તો એક સમયે તમને આવી પથરીની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ સિવાય બી નું પ્રમાણ વધારે હોય તેવા શાકભાજી પણ કિડની સ્ટોનનું કારણ બની શકે છે. જેમ કે ટામેટા, રીંગણ જેવા શાકભાજી.
અહીં અમે તમને જણાવી દઈએ કે ટામેટા ની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક હોય છે પરંતુ અમુક અંશે તે નુકસાની પણ પોહ્ચાડતા હોય છે. પરંતુ જો તમે ઓછી માત્રામાં આ શાકભાજીનું સેવન કરશો તો કોઈ પણ સમસ્યા નહિ થાય.
ડોક્ટરો નું કહેવું છે કે જો તમને કિડનીની સમસ્યા છે તો તમારે બીવાળા શાકભાજી જેમ કે મરચા, ટામેટા, રીંગણ, અને બીજા ઘણા બી વાળ શાકભાજીનું સેવન ન કરવું જોઈએ.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.