You are currently viewing સરકારનો મોટો નર્ણય દિવસ દરમિયાન સસ્તી અને રાત્રે મોંઘી થશે વીજળી જાણો અહીં ક્લિક કરીને

સરકારનો મોટો નર્ણય દિવસ દરમિયાન સસ્તી અને રાત્રે મોંઘી થશે વીજળી જાણો અહીં ક્લિક કરીને

દેશની કેન્દ્ર સરકાર હાલ વીજળીના ભાવોમાં ફેરફારને લઈને નવા નિયમો બનાવવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ જણાવ્યું કે દેશમાં આવનારા નવા વીજ નિયમો માં દિવસ દરમિયાન આપવામાં આવતી વીજળીના દરોમાં 20% સુધીનો ઘટાડો કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પીક અવર્સ દરમિયાન 20% સુધીનો વીજ દરોમાં વધારો કરવામાં આપશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પગલાનો હેતુ રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.




એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિસ્ટમની મદદથી, જ્યારે પાવર વપરાશ સૌથી વધુ હોય ત્યારે ગ્રીડ પરની માંગમાં ઘટાડો થવાની ધારણા છે, ખાસ કરીને જ્યારે ઘણા ભારતીય પરિવારો કામ કર્યા પછી એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply