Inflation Rate RBI: રિટેલ ફુગાવો છ એ હાલમાં ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહેવા લાગ્યો છે અને અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત ઘણી બધી કેન્દ્રીય બેંકોના આવા આક્રમક વલણની વચ્ચે આપણી (RBI) ની આગામી નાણાકીય સમીક્ષા બેઠક માં રેપો રેટમાં વધારો કરીને 0.25 ટકાનો થાય તેવો નિર્ણય લેવામાં આવી શકે છે..
નાણાકીય નીતિઓને નક્કી કરવા સર્વોચ્ચ સંસ્થા,અને મોનેટરી પોલિસીની કમિટી (MPC) દ્વારા દ્વિમાસિક સમીક્ષા બેઠકને 3 એપ્રિલથી શરૂ આવશે. આ પોલિસી રેટ અંગેના નિર્ણયો સાથે સાથે ત્રણ દિવસીય બેઠક ને યોજવામાં આવશે જે તારીખ 6 એપ્રિલે સમાપ્ત થશે. મોનેટરી પોલિસીની કમિટી MPC બેઠકમાં નાણાકીય નીતિ પ્રમાણે તમામ પ્રકારના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પાસાઓની વ્યાપક રૂપથી સમીક્ષા કર્યા પછી નિર્ણયોને લેવામાં આવશે.
આ સમયગાળા વચ્ચે, છૂટક ફુગાવાની બધીજ સ્થિતિઓ અને સાથે સાથે ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બીજી બેંક ઓફ ઈંગ્લેન્ડ જેવી મોટી મોટી સેન્ટ્રલ બેંકોના તમામ તાજેતરના પગલાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવી શકે છે. આની સીધીજ અસર તમે લીધેલ હોમ અને કાર લોનના EMI પર પડી શકે છે.
મે 2022 થી RBI રેપો રેટમાં સતત વધારો કરી રહી છે
વધતા જતા ફુગાવાને અંકુશમાં રાખવા, RBI દ્વારા મે 2022 થી અમુક નીતિગત વ્યાજ દરમાં વધારો કરવાનું ચાલુ કર્યુંતું. આ વચ્ચે રેપો રેટ ચાર ટકાથી પણ વધારીને 6.50 ટકા લકરવામાં આવ્યો છે.
જે ગયા ફેબ્રુઆરી મહિના માં મળેલી MPCની બેઠકમાં રેપો રેટમા 0.25 ટકાનો વધારો કર્યોતો. અહીં તમને જણાવી દઈએ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે (CPI) આધારિત ફુગાવો એ જાન્યુઆરીમાં 6.52 ટકા હતુ અને ફેબ્રુઆરીમાં તે ઘટીને 6.44 ટકા રહ્યો. રિટેલ ફુગાવા વિશે વાત કરીઆએ તો આ સ્તર એ આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરેલા દર કરતા છ ટકા કરતા વધારે છે.
બેંક ઓફ બરોડાના ના અગ્રણી ઈકોનોમિસ્ટ મદન સબનવીસે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આ ફુગાવો છ ટકા કરતા પણ ઉપર રહ્યો છે અને લિક્વિડિટી પણ હવે લગભગ તટસ્થ થઇ ગઈ છે, એવી અપેક્ષાઓ કરવામાં આવી રહી છે કે RBI એ ફરી પોતાના રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.