IPL 2023:- 31 માર્ચથી આઈપીએલની 16મી સીઝનની શરૂઆત થઈ રહી છે. તે પહેલાં 27 માર્ચે ના રોજ એ વાતની પુષ્ટિ થઈ ચુકી છે કે આઈપીએલની 10 ટીમોના કેપ્ટન કોણ કોણ હશે, અહીં અમે તમને જણાવી દઈએ કે સોમવાર રોજ કોલકત્તા નાઇટ રાઈડર્સ દ્વારા ટીમના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. કોલકત્તા નાઇટ રાઈડર્સ ટીમ ના પાછલી સીઝનના કેપ્ટાન તરીકે શ્રેયસ અય્યર હતા. પરંતુ તેઓ નું આ વખતે નીતીશ રાણા સ્થાન લઇ શકે છે.
IPL 2023 ના કેપ્ટન
ચેન્નઈ સુપર કિંગ્સ- એમએસ ધોની
મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર- ડુ પ્લેસિસ
ગુજરાત ટાઈટન્સ- હાર્દિક પંડ્યા
રાજસ્થાન રોયલ્સ- સંજૂ સેમસન
લખનઉ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ
કોલકત્તા નાઇટ રાઇડર્સ- નીતીશ રાણા
પંજાબ કિંગ્સ- શિખર ધવન
સનરાઇઝર્સ હૈદરાબાદ- એડન માર્કરમ
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.