Team India Cricketer: ભારતમાં IPL 2023 દરમિયાનખૂબ જ ખરાબ સમાચાર મીડિયાદ્વારા આવી રહિછે.હકીકતમાં, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન ક્રિકેટર IPL 2023 ટૂર્નામેન્ટનેવચ્ચેથી જ છોડી દેશે, જેના કારણે આ બંનેનાચાહકોનેખુબજ મોટો આંચકો લાગશે. તમને એટલું જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમેચ તા.7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડનાકેનિંગ્ટનઓવલ (લંડન) મેદાન પર જરમાશે.
ભારતમાં IPL 2023 દરમિયાન એક ખૂબ જ એકખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં વિરાટ કોહલી અને રોહિત શર્માજેવા મહાન બેટ્સમેન ક્રિકેટર IPL 2023નીટૂર્નામેન્ટનેવચ્ચેજ જ છોડી દેશે. તમને એટલું જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે વર્લ્ડ ટેસ્ટચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ તા.7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડનાકેનિંગ્ટનઓવલ (લંડન) મેદાન પર રમાશે.તેમજ શિવ સુંદર દાસની આગેવાની હેઠળનીજ પસંદગી સમિતિના ટૂંક સમયમાં જ વર્લ્ડ ટેસ્ટચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી પણ કરશે.
રોહિત અને વિરાટ કોહલીટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેશે!
રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયાનાકેટલાક મહાનટેસ્ટક્રિકેટરો સાથે 23 અથવા તો 24 મેના રોજ લંડનજવા માટે તે રવાના થઈ શકે છે.જ્યારેબીસીસીઆઈના એક અધિકારીએઈન્સાઈડસ્પોર્ટનેકરતા જણાવ્યું હતું કે, ‘રાહુલ દ્રવિડ મેના છેલ્લા સપ્તાહની અંદર એટલે કે 23 કે 24 મેની આસપાસ લંડન જવા માટે રવાના થશે. કેટલાક એવાટેસ્ટક્રિકેટરોછે તેમની IPL ટીમનીપ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી તે છોડી દેશે.કારણ કે તેમનું IPL અભિયાન સમાપ્ત થઈ જસે. જો તમે મુંબઈ ઈન્ડિયન્સતેમજરોયલચેલેન્જર્સબેંગ્લોરનીટીમોઆઈપીએલ 2023ના પ્લેઓફમાંતે નહીં પહોંચે તો આ યાદીમાં રોહિત શર્મા તેમજવિરાટ કોહલીનું નામ પણ તેની સાથે જોડાઈ શકે છે.
અજિંક્ય રહાણે પાસે સુવર્ણ તક:
ડેશિંગબેટ્સમેનશ્રેયસઅય્યરનીપીઠનીઈજાએ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી ખુબજ વધારી દીધી છે.જ્યારેશ્રેયસઅય્યરના સ્થાને અજિંક્ય રહાણે માટે વર્લ્ડ ટેસ્ટચેમ્પિયનશિપની ફાઇનલમાં વચ્ચે જગ્યા બનાવવાનો માર્ગ પણ ખુલી શકે છે. તેમજ સૂર્યકુમાર યાદવ પાસે હજુ પણ ઇંગ્લેન્ડમાંટેસ્ટરમવા માટે પૂરતો અનુભવ છે જ નહિ,પસંદગીકારોWTC ફાઇનલ માટે અજિંક્ય રહાણેને પાછા બોલાવે તેવી શક્યતા ઓ પણ છે.જ્યારેકેએલ રાહુલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે આ બન્ને તૈયાર છે,તેશુભમનગિલનેમિડલઓર્ડરમાંસ્લોટ શોધવા માટે દબાણપણ કરી શકે છે.જ્યારેઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી આ ત્રણ સિવાયશાર્દુલઠાકુર પણ ટીમનો ભાગ બની શકે છે.
વર્લ્ડ ટેસ્ટચેમ્પિયનશિપનીફાઈનલ મેચ માટે આ ભારતની 16 સભ્યોનીટીમ પણ સિલેક્ટહોઈ શકે છે:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમનગિલ, ચેતેશ્વરપુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રનઅશ્વિન, શાર્દુલઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, જયદેવઉનડકટ.
આવીજ IPL ને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.