You are currently viewing IPL 2023: ગુજરાત ટાઈટન્સને મોટું ગાબડુ પડ્યું, આ ખેલાડી નીકળ્યો ‘દગા’ ખોર, ટિમ છોડીને જતો રહશે

IPL 2023: ગુજરાત ટાઈટન્સને મોટું ગાબડુ પડ્યું, આ ખેલાડી નીકળ્યો ‘દગા’ ખોર, ટિમ છોડીને જતો રહશે

IPL 2023:- ગુજરાત ટાઈટન્સનની ટિમ માં પડ્યું મોટું ગાબડું. કરોડોમાં ખરીદેલા ખેલાડીએ આઈપીએલની ટીમનો સાથ છોડીને જતો રહેવાનો કર્યો નિર્ણય. આવા સમયે ગુજરાત ટાઇટન ટીમની મુશ્કેલીઓમાં ખુબજ મોટો વધારો થયો છે. છેલ્લે મળતી માહિતી અનુસાર ગુજરાત ટાઈટન્સે IPL 2023 ની આ સીઝનમાં 6 મેચમાંથી 4 મેચમાં જીતી લીધી છે. આવા સમયે જો હવે ટીમનો એક પણ ખેલાડી નીકળી જાય તો ટીમને ખુબજ મોટું નુકસાન થઇ શકે છે.




અહીં તમને જણાવી દઈએ કે આયરલેન્ડના પ્લેયર જોશુઆ લિટલને ગુજરાત ટાઈટન્સ દ્વારા 4.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તે પોતાના વતન પરત ફરવા માંગે છે.




એવા સમાચાર મળી રહ્યા છે કે તેની પસંદગી મે મહિના દરમિયાન બાંગ્લાદેશની વિરદ્ધ રમાનારી 3 મેચોની વનડે સિરીઝ માટે આયરલેન્ડ ટીમ દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે જેથી તે 5મી મેના રોજ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી અને પોતાના વતનની ટિમ ને સપોર્ટ કરવા માટે જશે. જો કે તેઓએ જણાવ્યું કે તે 9, 12, અને 15મી મેના રોજ મેચ રમાયા પછી ગુજરાતની ટીમ સાથે ફરી પાછો જોડાઈ જશે.

આવીજ  IPL 2023 ને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply