IPL Schedule 2023 |IPL Schedule 2023 Time Table | IPL Schedule 2023 Date | IPL schedule 2023 team players list
IPL ને લગતી તમામ માહિતી વટસએપ મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
મિત્રો જેની સૌ કોઈ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એ IPL Schedule કાર્યક્રમ બીસીસીઆઈએ જાહેર કર્યો 31/3/2023 થી પહેલી ટુર્ના મેન્ટ ની શરૂઆત થશે. ટોટલ 70 જેટલી લીગ મેચો રમાશે.
પહેલી Ipl ની મેચ ગયા વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)વચ્ચે રમવામાં આવશે.
આ વર્ષની IPL ની ઓપનિંગ મેચ ગુજરાત ના અહમદાબાદ માં રમવામાં આવશે. 21/5/2023 સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમવામાં આવશે. 52 દિવસો સુધી ચાલનાર આ મેચ નો ફાઇનલ મુકાબલો 28/5/2023 ના દિવસે થશે.
આ ટુર્ના મેન્ટની પહેલી હેડર 1/4/2023 રામવામાં આવશે. 2/4/2023 ના રોજ ડબલ હેડર રમવામાં આવશે. પહેલા 3 દિવસમાજ બધીજ ટિમો એક એક મેચ રમશે. IPL -16 માં કુલ 18 જેટલી ડબલ હેડર મેચો રમવામાં આવશે.
ડબલ હેડર નો અર્થ એ થઇ કે એકજ દિવસમાં 2 મેચો રમાશે. જે બપોર દરમિયાન ની મેચ હશે તે 3.30 વાગ્યે શરુ થશે અને સાંજની મેચ 7.30 શરુ થશે.

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
IPL 2023 ની પ્રથમ 5 મેચો નીચે મુજબની રહશે.
31/3/2023 – ચેન્નાઇ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સ
1/4/2023 – પંજાબ કિંગ્સ VS કોલકાતા નાઇટ રાઇડર્સ
1/4/2023 – લખનઉ સુપર જાયન્ટ્સ VS દિલ્હી કેપિટલ્સ
2/4/2023 – સનરાઇઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ
2/4/2023 – રોયલ ચેલેન્જર્સ બેંગલોર VS મુંબઈ ઇન્ડિયન્સ
દરેક ટીમો ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચો રમશે
દરેક 10 ટીમોને બે ગ્રુપોમાં વહેંચવામાં આવી. Group A માં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ રહશે. Group B માં ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ નો સમાવેશ થાય છે. દરેક ટીમ પોતાના ગ્રુપ સ્ટેજમાં 14-14 મુકાબલો રમશે. બધીજ ટીમ 7 મેચ પોતાના હોમ ટાઉનમાં રમશે. અને 7 મેચ વિપક્ષી ટીમના હોમ ટાઉનમાં રમશે.
IPL ની મેચો 12 સ્થળો પર રમાશે
IPL 2023 ની મેચી નીચે આપેલ કુલ 12 સ્થળો પર રામવામ આવશે.
- અમદાવાદ,
- મોહાલી,
- લખનઉ,
- હૈદરાબાદ,
- બેગ્લોર,
- ચેન્નાઇ,
- દિલ્હી,
- કોલકાતા,
- જયપુર,
- મુંબઈ,
- ગુવાહાટી
- ધર્મશાળા