You are currently viewing શું ગેસ સિલિન્ડર થઈ રહ્યો છે ઝડપથી પૂરો તો અપનાવો આ ટિપ્સ

શું ગેસ સિલિન્ડર થઈ રહ્યો છે ઝડપથી પૂરો તો અપનાવો આ ટિપ્સ

પહેલા રસોઈ બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બધીજ રસોઈ ચૂલા પર જ કરવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે જેમ સમય બદલાયો અને માણસની રહેણી કહેણી બદલાય તેમ તેમ ચૂલો ભૂતકાળ થવા લાગ્યો છે. જોકે હજુ પણ  ઘણા ગામડાઓમાં તમને ચૂલા જોવા મળી જશે. ચૂલાનું સ્થાન એ અત્યારે ગેસ સિલિન્ડર અને ગેસ લાઈનોએ લઈ લીધું છે. આજના સમયમાં દરેક ઘરમાં ગેસ કનેક્શન આવેલું હોય છે.




આના કારણે ઈંધણના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. ભાવમાં સતત વધારો થતાં ગૃહણિીઓના બજેટમાં પણ મોટી અસર જોવા મળી રહી છે. પરંતુ હવે તમે ચિંતા ન કરો. કારણ કે અમે આજે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેના થી તમે તમારા ગેસ સિલિન્ડરને ઝડપથી ખતમ થતો રોકો શકશો.

ટિપ્સને કરો ફોલો અને ગેસનો કરો બચાવ

1. લોકો વાસણને ધોઈને સીધું જ ચૂલા ઉપર મૂકી દેતા હોય છે. જોકે આવું ક્યારેય ન કરવું જોઈએ. કેમ કે ભીનું વાસણએ સૌથી પહેલાં સૂકાય છે અને પછી જ તમારો ખોરાક ચઢે છે. જેના લીધે કારણે તમારો ગેસ વહેલો પતિ જતો હોય છે.

2. ખોરાક ને રાંધતા પહેલાં બધીજ તૈયારીઓ કરીને પછીજ ગેસ શરૂ કરવો જોઈએ. કેમ કે ઘણા લોકો પહેલાં તવી કે તવાને ગેસ ગ્રીલ પર મૂકી દે છે અને પછી તેઓ શાકભાજી સમારતા હોય છે. તેનાથી ઘણો ગેસ વેડફાય જતો હોય છે.

3. તમે જો ગેસને ખુબજ લાંબા સમય સુધી વાપરવા માગતા હોય તો તમારા ગેસ સિલિન્ડરમાં લીકેજની તો નથીને તેની તપાસ કરતી રેવી જોએ. આ લીકેજ ગેસ સિલિન્ડર અથવા પાઈપથી પણ લીક થઈ શકે છે. આથી જ પાઈપને દર 6 મહિને બદલાવી નાંખવી જોઈએ.

4. ઘણા બધા લોકો ગેસને ચાલુ રાખીને જ તેની ઉપર ખોરાકને કોઈપણ જાતના વાસણને ઢાંક્યા વિના રાંધતા હોય છે. આથી તમે પણ જો ગેસને વધુ સમય સુધી ચલાવવા માગતા હોય તો તમારે વાસણને ઢાંકી દેવું જોઈએ. જેથી કરીને ગેસનો વપરાશ પણ ઓછો થાય અને સિલિન્ડર પણ લાંબો સમય સુધી ચાલે…

જો તમારે ઘરે બેઠા કોઈ પણ જાતના કાગળિયા કાર્ય વિના અને બેંકોના ધક્કા ખાધા વિના 10 હાજર થી 10 લાખ સુધીની લોન મેળવવી હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




https://bit.ly/41w1PsA

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply