You are currently viewing સુવિચાર: બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે બોલવું એ હીરા – મોતી સમાન છે.

સુવિચાર: બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે બોલવું એ હીરા – મોતી સમાન છે.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે જીગ્નેશ દાદા ના અમુક સુવિચારો લઈને આવ્યા છીએ. 

આજના સુવિચારો:-

1) બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે બોલવું એ હીરા – મોતી સમાન છે.

2) કિંમત ન હોય એવા લોકો પાસે વેચાવું નહિ અને કદર ન હોય તેવા લોકો પાસે ઘસવું નહિ.

3) દરેક વાતને સાબિત કરવી જરૂરી નથી સાહેબ, તમે માણસ છો, કોઈ ગણિતનો દાખલો નહિ

4) સમય હંમેશા કોઈનો એક જેવો નથી રહેતો, એમને પણ રડવું પડે છે જે બીજાને રડાવે છે.

5) જીવનમાં કેટલું કમાયા એ સ્મશાન યાત્રામાં કેટલા માણસો આવ્યા એના પરથી નક્કી થાય છે.

// રાધે રાધે //

આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.

આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply