30 દિવસની વેલિડિટી, દરરોજ 2.5GB ડેટા : આ છે Jio નો સૌથી સસ્તો પ્લાન : આ પ્લાન અત્યારે ઘુમ મચાવી રહ્યો છે માર્કેટમાં, આપ સૌ કોઈ જાણો છો કે Jio નું સૌથી મોટું દેશમાં નેટવર્ક છે. અને આમ પણ જોયે તો 100 લોકો માંથી 90 લોકો Jio નુજ કાર્ડ વાપરતા હોઈ છે. પરંતુ તેઓ ને Jio ના જે નવા નવા Plan માર્કેટમાં આવતા હોઈ છે તેના વિશે ખ્યાલ હોતો નથી અને તેઓ આવા સસ્તા પ્લાન થી વંચિત રહી જતા હોઈ છે અને જે રેગ્યુલર પ્લાન હોઈ જે ખુબજ મૂંઘા plan હોઈ તે કરાવી લેતા હોઈ છે.
પરંતુ મિત્રો હવે અમે તમારા માટે આવાજ અવનવા Jio, Artel, VI Plan વિશે ની માહિતી લાવતા રેશું જેથી તમે એ પ્લાન થી વંચીત ન રહી જાવ અને તમારા પૈસાનો પણ બગાડ ન થઇ મોંઘા મોંઘા plan માં recharge કરાવી કરાવીને.
જીઓ નો 349 રૂપિયાના પ્લાન
PLAN PRICE | 349 |
Pack validity | 30 Days |
Total Data | 75 GB |
DAILY DATA | 2.5 GB/Day |
VOICE | Unlimited CA;;s |
SMS | 100 SMS/day |
JIO નો સૌથી સસ્તોપ્લાન માત્ર ને માત્ર 119 રૂપિયામાં મળશે અનેક તેમાં સુવિધાઓ છે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
jioનો સૌથી સસ્તો પ્લાન :
અમે તમને ઉપર જે રીતે જણાવ્યું તે અનુસાર જીઓ નો આ જીઓ નો સૌથી સસ્તો પ્લાન માર્કેટમાં આવ્યો છે આ Plan માં તમને 30 દિવસ સુધીની વેલિડિટી મળવા પાત્ર છે અને અનલિમિટેડ કોલ સાથે સાથે રોજ નું 2.5 GB જેટલું હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવેશે, અને સાથે સાથે 100 SMS/day પણ આપવામાં આવેશે, આ સસ્તા પ્લાન તમને બધા જ પ્રકારના લાભ મળી રહે છે ખાસ નોંધવાનું એ છે કે આ પ્લાન એ જીઓ ફોન વાપરતા હોઈ તે લોકો માટે નથી આ Jio ના જે prepaid ગ્રાહકો છે તેના માટેજ છે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
કેવી રીતે રિચાર્જ કરવું :
આ પ્લાન માં રીચાર્જ કરવા માટે તમે તમારી નજીકના રિચાર્જ સેન્ટર પરથી કરી શકો છો અથવા કોઈ પણ ઓનલાઈન એપ દ્વારા પણ કરી શકો છો અથવા જો તમારા મોબાઈલ માં જીઓ એપ હોઈ તો તેની મદદ થી પણ રિચાર્જ કરી શકો છો રિચાર્જ કરવા માટે તમે નીચે મુજબના સ્ટેપ ને અનુસરો.
- સૌપ્રથમ તમારા મોબાઈલ માં MyJio એપ્લિકેશને ખોલો.
- ત્યારબાદ તમારા Jio નંબર ને નાખીને OTP દ્વારા લૉગિન કરો.
- હવે (Recharge) રિચાર્જ પર ક્લિક કરો.
- ત્યારબાદ ઉપર ની તરફ ટેબમાં Value આપેલ હશે તેના પર ક્લિક કરો.
- રૂ.349 પ્લાન ને પસંદ કરો.
- અને પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” તેના પર ક્લિક કરો હવે ખરીદો પર ક્લિક કરો.
- હવે Payment પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આ પ્લાન અથવા કોઈ પણ બીજા પ્લાન માં રિચાર્જ કરતા પહેલા તમારે એક વખત નજીકના રિચાર્જ સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી ત્યારબાદજ રિચાર્જ કરવું. આ માહિતી તમને જાણકારી મળી રહે તે માટેજ અમે મૂકી છે.
આવીજ દરરોજ નવી નવી માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ નીચે આપેલ બટન પર ક્લિક કરીને.